________________
શારદા રત્ન
૪૩૯
અહિરાત્માએ જગતમાં જે મત અને વલણુ કાયા માટે ધરાવે છે તેને ખસેડી આત્મા માટે ધરાવે તે અંતરાત્મા. અંતરાત્મ દશામાં આત્મા તેા કાયાના સાક્ષી માત્ર ખને. આત્માના ક્ષમાદિ આંતરકુટુંબ રહિતપણામાં પણ પેાતાને માંદો, મેલા, એકલા અટુલા અને દુઃખી માને પણ કાયાના મંદવાડ, મેલ વગેરેમાં નહિ. આંતરભાવ એટલે કાયાના સાખીધર. સાખીધર એટલે કાયાના રગમાત્ર જોયા કરવાના. કર્મ ને પલ્લે પડેલી અર્થાત્ કર્મના ઉદયને વશ પડેલી કાયાને કેવા રંગ કરવા પડે છે. તે ફક્ત આત્માએ નિહાળવાનું. તે ક્રમ સમજે કે કાયા એ હું નહિ, કાયા તે ભાડૂતી અને આત્મા તે હું. શરીર માટે કરવું પડે તે માને કે આ ભાડૂતી કાયાના મેહથી મેં આ કાર્ય કર્યું. ખાવાની લગની નથી પણ કાયા (શરીર) ચાલતી નથી માટે ખાવાનું છે. એ રસપૂર્વક નહિ પણ સાક્ષી તરીકે. એમ કાયાની દરેક વાતમાં પાતે માત્ર સાક્ષી રાખે પણ એમાંનું કંઈ જ પેાતાનું નહિ. તમે જતા હૈ। અને સિપાઈ પરાણે તમને રસ્તે જતા કોઇની સાક્ષી માટે કાર્ટીમાં લઇ જાય તા તમે શું કરે ? અલિસ સાક્ષી બની ઓછામાં ઓછી પંચાતે પતાવા ને ? તેમ આપણે આપણી કુટિલતાથી ક સિપાઈના હાથમાં પકડાઈ ગયા છીએ. તેા આપણે તે માત્ર સાક્ષી આપવાની, ટુંકમાં પતાવવાનું, પેાતાનું નહિ કરવાનું, રસ નહિ લેવાના, માણસ કાયાની ક્રિયા પાતાની માનીને કરે, એમાં રસ લે એટલે કર્માંથી બંધાય, પણ પેાતાની માનીને ન કરે, રસ ન લે, કે પતાવે, માત્ર સાક્ષી અને તા છૂટકારો પામે. રસ લે એટલે પરતંત્ર અને સાક્ષી બને એટલે સ્વતંત્ર. તમને શું પસંદ છે ? પરતંત્ર અને બંધાવાનું કે સ્વતંત્ર અને છૂટવાનું ? એ બંધાવાનું પસંદ ન હોય તેા રસ લેવાનું છે।ડી ઉદાસીન બને. પાતાનું–મારાપણું છેાડી ઇઇ કાયાને પારકી માનેા અને કે પતાવવાનું રાખો. હિરાત્મા એ કાયાને આત્મા માને. એમાં ભરપુર રસ લે એટલે એને તે આત્માને સુંદર બનાવવાની વાત નહિ. તે તા જુએ છે કે કાયાના મેલ ગયા ને? બસ થઈ ગયા સુંદર પણ એના કરતાં કંઈક ગણા મેલ ને ડાઘ આત્મા પર લાગેલા હાય એની ચિંતા જરાય ન કરે. બહિરાત્માએ ખાદ્ય પુદ્ગલની સુંદરતાના પ્રેમી અને અંતરાત્માએ આત્માની સુંદરતાના પ્રેમી.
બહારની સુંદરતામાં ખર્ચ લાગે, મહેનત લાગે ને ઉપરથી બેવકુફ બનવાનું થાય. મેલું થયેલું કપડું સાફ કરવા એ રૂપિયાના સાબુ જોઈ એ, પાણી જોઈ એ, બાહ્યની પાછળ કેટલી રામાયણ, કેટલા ખર્ચ અને સમયના ભાગ. જાગ્રત આત્માને આ કામ કરવાનું પસંદ ન હોય પણ કમ ના ઉય હાય તા કરવું પડે છતાં એ કરે છે. વેઠીયાની વેઠ જેવુ'. રસ લીધા વિના. સાક્ષી તરીકે, કર્તા તરીકે નહિ. ;રનાન કરવું પડે તે માને કે આ પારકી વેઠ કરવી પડી, શું કરીએ ? આ દેહની ગુલામી લઇને બેઠા છીએ તેા આ કરવું પડે છે, પણ હવે એને ગમે તેમ પતાવા, પણ બહિરાત્મા તેા કર્તા બની બેસે છે અને કાયાને પેાતાની માને તેથી સમજે છે કે હુ કેવા ઉજળા અને સ્વચ્છ થયે! કેવુ. સરસ મે સ્નાન કર્યું...! અંતરાત્મા એમ વિચાર કરે કે કાયાના માહમાં ફસાઈ કાયાને અનુકૂળ એવું કરવા પાછળ મેં મારા આત્માના અને મહામૂલા માનવ જીવનના સમય બધા ખુવાર કર્યા. એમાં ય કાયાનુ' સુધારવાનુ તે પુરુ' થયું નહિ, અને આત્માનું એટલે કે માટું