________________
સ્વ. ભાઈચંદભાઈ વજેચંદ શાહના સ્મરણાર્થે તેમના ધર્મ પત્ની ગં. સ્વ. આનંદીબેન અને તેમના પુત્ર મૂળચંદભાઈ, મહેન્દ્રભાઈ તથા વિનોદભાઈ તરફથી.
સ્વ. કસ્તુરચંદ હરીચંદ વસાણી
( બાટાદવાળા)
આપના માયાળુ અને પ્રેમાળ સ્વભાવ, અને ધર્મ પ્રત્યે અડગ શ્રદ્ધા અને પ્રેરણા રૂપ છે.
આપની પ્રેરણા અને સતત જીવન પથ બતાવે એજ અભ્યર્થના..
આપને પુત્ર, ખેડીદારૂ અને કુટુંબીજનો