________________
સુશીલાબેન ખુશાલદાસ સખીદાસ
| મારું પ્રિય ગીત : - માનવતાનો દી તારો જે જે ઝાંખા થાય ના,
| સાધનાના પંથ જે જે ચુકી જવાય ના, મમતાના વાદળને કાઢે અંતરથી,
પાપે જલાવી દેજે નવકાર મંત્રથી. મહાવીરના આદશે જે જે ભૂલાય ના.
| સાધનાનો પંથ જે જે ચુકી જવાય ના . સમય મલ્યા છે તે ધર્મ કરી લે,
| દુષ્કર ભવસાગર સુખે તરી જા. અહિંસા સત્યને જે જે ભૂલાય ના,
સાધનાનો પંથ જે જે ચુકી જવાય ના. સંત – સમાગમ સનેહે કરી લે,
| ધમ આરાધના ઉમંગે કરી લે. સોનેરી એ સર જે જે ચાલ્યો જાય ના, -
સાધનાનો પંથ જે જે ચુકી જવાય ના, માનવતાનો દી તારો જે જે ઝાંખા થાય ના,
સાધનાનો પથ જે જે ચુકી જવાય ના.
લી. સુશીલાબેન ખુશાલદાસ સખીદાસ