________________
પૂજય માતુશ્રી સ્વ. કેસરબેન પુનમચંદ ગાંધી
( [ સ્વર્ગસ્થ : તા. ૧૫-૧૨-૦૧ ] ભૂ તો નહિ કદી મા-બાપને રે, એનાં અનંત છે, ઉપકાર.
અડસડ તીરથ ઘરના આંગણે રે, સેવા કરજે સદા અમાપ, માતૃપ્રેમ એ સ્નેહની સરવાણી અને વાત્સલ્યનું વહે છે. જીત નાં બધુ 1ળો પણ જનનીની જોડ મળવી મુશ્કેલ છે. એવા હે માતુશ્રી ! આપે અમારા જીવનમાં પરોપકારતા, કરૂણા, અનુકંપા માનવ ના આદિ મહાન સદ્દગાના સંસ્કાર રેડીને આપે સારા કુરને ગળાની પરિમલથી ૨હેકતું કર્યા છે. સાધુ સંતોની સેવા એ તો આપના જીવનને પ્રાણ હતા. આપની સહુનશક્તિ તથા ક્ષમા અજોડ હતી. આપ અમને નાની ઉં‘મરમાં મૂકીને ચાલ્યા ગયા. પણ સંસ્કારનો અમૂલ્ય વારસો અમને આપતા ગયા. આજે ધાનિક ક્ષેત્રમાં જે કંઈ પ્રગતિ કરી રહ્યા છે, તે આપને આભારી છે, તે માટે અમે આપના ભાભવના ઋણી છીએ .
લી. આપના પરિવાર, પુત્રી : મંજુલાબેન, સુશીલાબેન, રમીલાબેન. પુત્ર : બાબુ ભાલ, ચંપકભાઈ. અશ્વીનભાઈ. પુત્રવધુ સી નિમળાબેન, સૌ પ્રવીણાબેન, સૌ. જ્યોત્સનાબેન, તૃપ્તી, પીયુષ, રાકેશ, મીતુલ, પાયલ, અમીત,