SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ આવતી કાલથી પર્યુષણ પર્વની મંગલ પધરામણી થશે. આપ કરવા કટિબદ્ધ અનજો. ૐ શાંતિ વ્યાખ્યાન ન. ૪૩ શારદા રત્ન બધા અડ્ડાઈ શ્રાવણ વદ ૧૩ ને ગુરૂવાર “ અઠ્ઠાઈ ધર ” સુજ્ઞ 'ધુએ, સુશીલ માતા ને બહેને । મહાન મંગલકારી પર્વાધિરાજ પર્યુષણ આજે આપણા અંતરના આંગણે આવી ગયા. આજનું મંગલ પ્રભાત લેાકેાને નવી દિશા તરફ લઇ જવા પ્રેરી રહ્યું છે. પતિ પર્યુષણના આગમન સમયે જૈનાના હૃદયમાં જે આન'ă અને ઉમ`ગની લહરીએ ઉભરાય છે એ ખરેખર અવનીય અને અનુપમ હોય છે. મંગલમય પુણ્ય પનાતું પર્યુષણ પર્વ દર વષે` આવે છે ને જાય છે. આ પવ એ અનાખુ’ તારક પ છે. મેાહનું મારક અને દુઃખનું વારક છે. તેની સુમંગલ આરાધનાથી આતમના અણુએ અણુ પર લાગેલી અનાદિની કર્મ દુર્ગા ધની ખબે। નષ્ટ થાય છે અને કમ નિશરૂપ સુગધની પરિમલ પ્રસરાય છે. મહામેાંઘા, જગતમાં અનેડ, પરમ પુણ્ય પનાતા પર્વાધિરાજ પર્યુષણ મહાપવ પધાર્યા છે તેા અંતરના કાડીએ તેમને પધરાવી અનાદિના વેરઝેરના વમળને દૂર કરી હૈયામાં ક્ષમાની મધુરતા મ્હેકાવા ને ક્રોધની કટુતા મિટાવા. તા. ૨૭–૮–૧ પર્યુષણ પર્વ એટલે આધ્યાત્મિકતાની પૂર્વ ક્ષિતિજે ખીલેલું પ્રકાશમય પ. એ પ્રકાશમય પર્વના પરમ પ્રકાશ એટલે ક્ષમાનું ભવ્ય સર્જન. પર્યુષણ પર્વ કલ્પતરૂ પધાર્યા છે આપણા અંતરના પ્રાંગણે. તેમના સ્વાગત માટે ક્ષમાના આસાપાલવ ખાંધીએ, હૈયાના ઉર ઉંબરીચે આરાધનાની વિવિધ રંગાળી પૂરીએ. 'તર કેાડિયામાં તપ ત્યાગની દિવેટ મૂકીએ, જેથી અહિસાના ધૃતમાં ઝળહળતી જ્યાત આતમ એરડામાં પ્રકાશ ફેલાવે. સુગંધ વિનાનુ પુષ્પ જેમ શાભાને પામતું નથી તેમ પર્યુષણુપની સુંદરતમ સાધના આરાધનાના ઉલ્લાસ કે તરવરાટ વિના કદી શેાભાને પામતી નથી. સપર્ધામાં શિરામણી કોઈ પ હાય તા તે પર્વાધિરાજ પર્યુષણ પર્વ છે. સર્વ વસ્ત્રામાં ચુગલીયાના વસ્રો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે, વનામાં ચંદનવન મહા મૂલ્યવાન છે, રત્નામાં વૈ રત્ન મહાકિમતી છે, તપમાં શ્રેષ્ઠતપ બ્રહ્મચર્ય છે તેમ પર્વોમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ હાય તા પર્યુષણ પર્વ છે. આ પર્વ આપણને શો સદેશા આપે છે ? જીવનમાં માન ગુણુ અઢા, પરમાર્થના પૈગામ પઢ, આલાચના આઢણી ઓઢા, મન-મદિરમાં મૈત્રીની સ્મૃતિ મ. જીવનમાં જ્ઞાન ગુણને પ્રાપ્ત કરી, પરમાના કાર્યા કરે, પાપની આલેાચના કરા અને મૈત્રીભાવના ઝરણાં વહાવા. અજ્ઞાનના આવિષ્કારમાં આથડતી આલમનુ એક ચિત્તે અવલેાકન કરવામાં આવે તે સાધકા સિવાય સમગ્ર વિશ્વમાં અશાંતિના વાયુ
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy