________________
શ્રી રમણલાલ કેશવલાલ મહાદેવીયા
જન્મ : તા, ૫-૧૦-૧૯૧૦
આપના સરળ, ઉદાર અને સેવાભાવી સ્વભાવ, નીતિમય અને પ્રમાણિક જીવન, સમાજ પ્રત્યેની સેવાએ, ઇશ્વર પ્રત્યેની અખૂટ શ્રદ્ધા,ગરીબો પ્રત્યેની કાયમી હમદર્દી, સાધુ સંતાને સમાગમ અને સેવા, આ બધાય આપના સગુણાને અમે અનુસરીએ એજ ઈશ્વર પ્રત્યે પ્રાર્થના. આપનું અમારા ઉપરનું ઋણ અમે કદીએ વિસરી શકીએ તેમ નથી. આપનું માર્ગદર્શન અમાન મળતુ રહે એજ અભ્યર્થના.
સ્વ. કાંતાબેન રમણલાલ મહાદેવીયા
જન્મ : તા. ૧૬-૧-૧૯૧૪ સ્વર્ગવાસ : તા. ૯-૧૦-૧૯૭૪
આપે અમારા જીવનમાં સદગુણે અને સંસ્કારનું સિંચન કર્યું' તે બદલ અમે આપના ઋણી છીએ. આપનેા સદાય હસમુખા ચહેરા, સર્વેને પેાતાના કરીને તેમનામાં એતપ્રેત થઇ જવાને માયાળુ અને પ્રેમાળ સ્વભાવ, ગરીબે। પ્રત્યેની સહૃદયતા અને ધર્મ પ્રત્યેની ઉંડી ભાવના વિ. અવિસ્મરણીય છે. અમેને આપના સંતાન હોવાનું ખૂબ ખૂબ ગૌરવ છે.
લી. નરેન્દ્ર, અરૂણ, શૈલેષ અને બીજો પરિવાર