________________
સ્વ, શેઠ શ્રી જેસીંગભાઈ પાચાભાઈ
અમદાવાદ.
આપનું જીવન એક આદર્શ નમુના રૂપ હતું. આપે અમદાવાદ શ્રી સંઘના પ્રમુખ પદે રહીને ચતુર્વિધ સંઘની તથા સંત-સતીજીની તન, મન, ધનથી જે સેવા બજાવી છે. તે વારસા આપ અમેતે આપતા ગયા છે. આપે અધારા જીવનમાં દાન, દયા, સરળતા, ગુરૂભક્તિ, સત્ય, નીતિ, સદાચાર આદિ ગુણાના સુમને ખીલવીતે અમારા વનબાગને સદ્ગુણ રૂપી સૌરભથી મઘમઘતા બનાવ્યા છે. તેમજ અમારા જીવનને ધર્મના પવિત્ર પથે વાળવા પ્રેરણાનું સિંચન કર્યું છે.
લી
ભવાભવને ઋણી આપના પિરવાર હિંમતભાઈ * સૌ. પદ્માબેન અરવિ'દભાઇ
સૌ, શાન્તાબેન
સૌ કોકીલાબેન
નવીનભાઈ ચંદ્રકાન્તભાઈ * સૌ. પન્નાબેન
શેડ શ્રી મણીભાઈ પાચાભાઈ
અમદાવાદ.
અહેા પરમ ઉપકારી પિતાશ્રી ! આપે અમારા જીવનમાં બાલપણથી સુંદર સંસ્કારોનુ ઘડતર કર્યું . દાન, શીલ, તપ, અને ત્યાગના સંસ્કારોનું સિંયનકરીતે અમારામાં ધર્મ પ્રત્યેની શ્રદ્દા દૃઢ બનાવી છે. આપ આજે પણ શ્રી "કૈાટી સારંગપુર સના પ્રમુખપણે રહીને સ્વધર્મી વાત્સલ્યના કાર્યોમાં લક્ષ્મી વાપરીને પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરી રહ્યા છે. આપે તે સ`સ્કાર અમારા વનમાં આપ્યા છે તેથી ફૂલ નહિ ને ફૂલની પાંખડી રૂપે અર્પણુ કરીને અમારા વનને ધન્ય બનાવીએ છીએ,
લી
સૌ. સુશીલાબેન
ભવાસવને ઋણી આપનેા પરિવાર પ્રવિણભા કીટભાઈ * સૌ. મિલાબેન મહેન્દ્રભાઈ * સૌ. પ્રજ્ઞાબેન મચુરભાઈ સૌ, જ્યાત્સનાબેન