________________
સ્વ. શ્રી લલુભાઈ ગીગાભાઈ કોઠારી
સદગત શ્રી લલ્લુભાઈ ગીગાભાઈ કોઠારી સૌરાષ્ટ્રમાં અમરેલી જીલ્લામાં જાડા ગામે જન્મેલા ત્યાંજ પ્રાથમિક શિક્ષણ મેળવી અનાજના જથ્થાબંધ ધંધામાં જોડાયા હતા. તેઓશ્રીના પુત્ર શ્રી પ્રભુદાસભાઈ કોઠારી અમદાવાદમાં જથાબંધ કાપડને ધંધા કરતા હોવાથી પાછલી વયે તેઓ અમદાવાદ રહેતા હતા. સદગત સ્વભાવે શાંત, નિરાભિમાની અને ધર્મપરાયણ હતા.
(પ્રભુદાસ લલ્લુભાઈ કોઠારી તરક્કી)
શ્રી મણીલાલ શીવલાલ અજમેરા (રંગપુરા ઝાંઝરકા ) હાલ અમદાવાદ
જેમણે પોતાના વતનમાં પૂ. સંત-સતીઓની ધાર્મિક સેવા કરી છે. ધંધુકા ધન સ્થાનક આંબેલ શાળા, રંગપુર ધન સ્થાન, ગુજર ધર્મ સ્થાનક, લેલીયા ધર્મ સ્થાનક, ઝાંઝરકા ગામની સાર્વજનીક
કુલ જીવદયા માનવ ધર્મ વિગેરે સંસ્થાઓમાં તન મન ધનથી સેવા આપી છે. તેમજ ઝાંઝરકા ગામના સરપંચ તરીકે ૬ણા વર્ષો રહી લેકાની સારી સેવા કરી છે અને હાલ પાતાવું જીવન અમદાવાદમાં અત્યંત સાદાઈથી ધન ભાવનામાં વીતાવે છે.
લી. અજમેરા બ્રધસી દરીયાપુર, અમદાવાદ,
[ ઉંમર : વર્ષ ૭૧ ]