________________
: જન્મ :
તા. ૧૧-૨-૫૪
સ્વ. નરેશ જીવણલાલ સંઘવી ( સુરેન્દ્રનગર ) (નરેશ મેડીકલ સ્ટોરવાળા)
: સ્વર્ગવાસ : સંવત ૨૦૩૭ના કારતક સુદ-૫
તા. ૧૩-૧૧-૮૦
66
કુલ ગયુ અને ફોરમ રહી ગઈ ”
ભરયુવાન વયમાં તું એકાએક અમાને છેડીને ચાલ્યા ગયા પણ તારા મીઠા સ્મરણા, ઉચ્ચભાવના, માતા–પિતા પ્રત્યેના મીઠા પ્રેમ અને ભાઈ ભગિની પ્રત્યેના મધુરા સ્નેહ હરહુંમેશ અમેાને તારી યાદ અપાવે છે. તારા નિર્દોષ હસતા ચહેરા અને તારી મીઠી મધુરી યાદને અમે કાઈ આજે પણ ભૂલી શકતા નથી.
તારા ધાર્મિક માયાળુ સ્વભાવ અને ઉમદા ગુણાને યાદ કરીને અમેા સર્વે અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલી અર્પીએ છીએ અને પરમ કૃપાળુ પરમેશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે તારા પુનિત આત્માને ચિરઃ અને શાશ્વત શાંતિ આપે.
લિ
પિતા :- જીવણલાલ પદમશીભાઈ સંઘવી
સાતા
:- અ. સૌ. લીલાવંતીબેન જીત્રણલાલ સંઘવી ભાઈએ ઃ- રમેશ, દિલીપ, મુકેશ, બહેન અલ્કા ભાભીઓ :- હ‘સા, નયના,