________________
સ્વ. ધીરજલાલ મોતીચંદ
[જન્મ : તા. ૨૯-૫–૧૯૦૭ ગુરૂવારે સવારના ૪-૫૬ ] [ દેહવિલય : તા. ૨૩-૧-૮૧ શુક્રવાર સવારના ૪-૩૦]
ધર્મ પરાયણ, સેવાભાવી, સત્યના ઉપાસક, સરળ, સંતાપી, ન્યાયી, પ્રમાણીક ને નિડર એવા મોક્ષગામી આત્માને અમે પૂજ્ય ભાવે વંદન કરીએ છીએ ને તેમના આત્માને ચિર: શાંતિ મળે તેવી પ્રભુ પ્રાર્થના સાથે....
સરસ્વતીબેન, ડો. વિનુભાઈ ઉપેન્દ્ર, સુરેશ, જશુભાઇ તથા
પરીવારના સભ્યો.