________________
કુ. નલીનીબેન (M. A.)
: પિતાશ્રી : મણીલાલ ઓઘડભાઈ
ઃ માતુશ્રી : (સ્વ) સવીતાબેન મણીલાલ શાહ
દસ
ભૌતીકવાદ, પશ્ચિમની સંસ્કૃતી ચોમેર વિકતી ફેલાવી રહેલ છે. ત્યારે આપે બાળપણમાં જ અભ્યાસની સાથે ધાર્મિક અભ્યાસ શરૂ કર્યો, ઉપાશ્રયમાં અવારનવાર જતા ગુરુણી પૂ. નાથીબાઈનું સાનિધ્ય મહ્યું “સયંમ રૂડ છે” “સંસાર ભૂ ડી છે”
મંથન થકી દર્શન મળે, ખીલે જીવનનો બાગ.
ચિંતનભરી પગથારથી, પામે ત્યાગ વિરાગ, બાલ્યાવસ્થા, સદગુરુ સમાગમ, વૈરાગ્ય માર્ગો નું ચિંતન, વૈરાગ્યની પરીક્ષા, ગુણાનુરાગ, “આ મા ની છે જ, મુકિત ની મેજ” અભય ભાવના સંયમની તમન્ના, ગુરુ સેવા પ્રાણમંત્ર, જ્ઞાનગ્રહણ પ્રાપ્તતા, વિયેગમાં વિકાસ (પૂ. નાથીબાઈ સ્વામીના કાળધમ બાદ વિશેષ વૈરાગ્ય માર્ગની મક્કમતા) સ્વાધ્યાયમાં સજાગતા, નિખાલસતા, વગેરે ગુણોનું જતન કરતાં (અ૯પ ભવ) પરિત સંસારી' બની મેક્ષ માગને સિદ્ધ કરે એજ શુભ ભાવના.
લિ. આપના લઘુ બધુ તથા ભાભી, નરેન્દ્ર નિતિન, ભારતી અંજના