________________
સંઘવી ઘેલીબેન ચુનીલાલ
સંઘવી ચુનીલાલ હીરાચંદ
પુણ્ય નુબંધી પુય ઉપાર્જન કરવા માટે તમેએ અમારામાં સંસ્કાર - સદાચાર અને ચારિત્રનું ધડતર કરી અમને નિષ્કામ અને નિસ્વાર્થ ભાવે યથા શક્તિ ધર્મ કાર્ય - સ કાર્ય કરવાની જે પ્રેરણા આપી છે તેથી અમે સેવાના ક્ષેત્રે કે માનવતાના ક્ષેત્રે જે કાંઈ કરી શકીએ છીએ તે માટે અમે સૌ આપના જન્મોજન્મના ઋણી છીએ.
પોપટલાલ ચુનીલાલ સંઘવી જીવણલાલ ચુનીલાલ સંઘવી જગજીવન ચુનીલાલ સ ઘવી ચંદુલાલ ચુનીલાલ સંઘવી