________________
સ્વ. પૂજય માતુશ્રી અંબાબેન હુ૨જીવનદાસ મોદી
તુરખીયા
સ્વ. પૂજ્ય માતુશ્રી કંચનબેન ચીમનલાલ મેદી
તુરખીયા
સ્વર્ગવાસ તા. ૧૬-૧૧-૧૯૭૪
સ્વર્ગવાસ તા. ૬-૧-૧૯૭૦ શ્રી ચીમનલાલ હરજીવનદાસ મોદી
અને પરિવાર વઢવાણ સીટીવાળા હાલ, અમદાવાદ.
જન્મ તા. ર ૬-૬-૧૯૨૫ સ્વર્ગવાસ તા. ૧૬૧૧-૧૯૭૪ તું કેવી હતીને કેવી નહી માં, મને સાંભરે નહીં', તારા સ્નેહના અમૃત બિન્દુઓનું પાને કર્યું ન કર્યું ત્યાં તો પ્રભુચરણને પ્યારૂ ગયુ અને અમે તારા લાડકોડથી વંચીત રહ્યા. યથા શક્તિ સતકર્મો કરી શકીએ તેવી પ્રેરણા મળે એવી અભિલાષા સાથે
લી. આપના પુત્રો સુધીર ચીમનલાલ મોદી દીપક ચીમનલાલ મોદી
વઢવાણ સીટી વાળા હાલ, અમદાવાદ,