________________
સ્વ. જયંતીલાલ મનસુખલાલ ગેસલીયા (લોખંડવાળા)
વહેતા જળ નિર્મળ ભલા અને ધન દોલત દેતા ભલા ” એ સંસ્કાર આપે અમોને ગળથુથીમાં પાયા, સંપત્તિ અને સમૃદ્ધિ સંપ અને સદાચાર એ તો પુન્યની પ્રસાદી છે. એટલે મળેલી લમી સમાજકલ્યાણના, જનતા જનાર્દનના, વધુમ વાત્સલ્યતાના કાર્યોમાં વાપરી. પુન્યાનુબંધી પૂન્ય ઉપાર્જન કરવા માટે આપે અમારું જે ચારિત્ર ઘડતર કર્યું તે માટે અમો આપના જન્માજમના ઋણી છીએ.
લી૦ શ્રીમતી કાન્તાબેન જયંતીલાલ પુત્ર ' શ્રી નવીનભાઈ જયંતીલાલ દિલીપ જયંતીલાલ
અને પરિવાર