________________
જન્મ : તા ૨૮-૮-૧૯૪૮
સ્વ. શ્રી ચંદ્રાબેન શાંતીલાલ ટી. અજમેરા
વિશાળ વડલાને છાયા સમાન પ્રેમના પગને સીંચીને જીવન ઉન્નત બનાવનાર, આપના માયાળુ અને પ્રેમાળ સ્વભાવ, સદાય હસમુખા ચહેરો, કુટુંબ પ્રત્યેનું વાત્સલ્ય, ધર્મ પ્રત્યેની શ્રદ્દા તથા સહનશીલતા વગેરે આપના ગુણાએ અમારામાં, સત્ય, નીતિ અને સદાચારનું સિંચન કર્યું છે, તે કદી વીસરી શકાય તેમ નથી.
લિ.
શાંતિલાલ ટી. અજમેરા તથા પરિવારના સભ્યા
: સ્વર્ગવાસ :
તા. ૧-૪-૧૯૭૮
સવત ૨૦૩૪ ફાગણવદ-૮
કિરીટ, પ`જ, હર્ષા, હંસા, ભારતી, દક્ષા નિરાલી, કાર્તિક, મીહીરના અ`તરના વંદન,..