________________
સ્વ. ગુલાબચંદ ત્રીભોવનદાસ
ટેકરાળાવાળા
સ્વ. કાશીબેન ગુલાબચંદ
ટેકરાળાવાળા
આપે અમારામાં દયા, દાન, તપ અને ત્યાગના સંસ્કારોનું સિંચન કર્યું છે, તમારા જીવનના આદર્શોને અમારી સન્મુખ રાખી નિષ્કામ અને નિઃસ્વાર્થ ભાવે યથાશક્તિ અને સત્કર્મો કરી શકીએ છીએ. અમને ધર્માભિમુખ બનાવ્યા તેનું ઋણ વાળવાના આકાંક્ષી.
લિ. આપના સુપુત્રો, પ્રેમચંદ, જાદવજી, હિંમત, મણલાલ, શાંતિલાલ, મનસુખ, ચીમન અને અમીચંદ
ટેકરાળાવાળા,