SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ શારદા રત્ન ગયા. જ્યાં જુઓ ત્યાં અને જ્યાં કાન માંડા ત્યાં આ શ્ર્લાકના સૂર સંભળાતા માર ખાર મહિના થયા પણ કાઈ શ્લાકને પૂરા કરી શકતા નથી. વૈરની વણઝારની વિદાય અને આત્માના રણકારઃ-કેટલાક સમય બાદ જેની કાયામાં અનેકના કલ્યાણની કામના છે અને સ્વ સાથે પરના કલ્યાણની કમે કમે ભાવના છે એવા ત્રિવિક્રમ મુનિ વિચરતા વિચરતા મહાબાહુના રાજ્યમાં આવ્યા. એક ગરીબ માણસના મુખેથી તેમણે આ શ્લાક સાંભળ્યા. શ્લાકનું પદ્મ સાંભળતા મુનિનું મન વિચારના ચગડાળે ચઢયું. અહા ! આ શ્લાક કેણે બનાવ્યા હશે ! શુદ્ધ વિચારધારાએ ચઢતા જાતિસ્મરણ જ્ઞાન થયું. જ્ઞાનમાં પૂર્વે બનેલી હકીકત જોઈ, તેથી શ્લાકનુ પદ્મ પૂરું કર્યુ. ટેનામેનોના વત્સજ્જ સવિતા રૂદ્દા । જેણે આ બધાને કાપથી મારી નાખ્યા છે, અહાહા....તેનુ શું થશે ? કર્કશ અવાજના કારણે ઉંઘમાં સ્ખલના પડતા બંધાયેલું વૈર મનેાભૂમિમાંથી બહાર નીકળ્યું, અને વૈરનુ સર્જન પરંપરા સુધી ચાલ્યું. એક જીવના એક જ ભવ ત્યારે બીજા જીવના કેટલા ભવ! પરિણામમાં પાપના વિપાક સિવાય કાંઇ ન દેખાતા મુનિનું મન પશ્ચાતાપના સાગરમાં ડૂબકી મારવા લાગ્યું. એની આહમાં ઉની ઉની નિઃશ્વાસભરી હુવા હતી. મેરા જેવા મનને ક્રોધ દ્વારા વધુ કલુષિત બનાવ્યું હતુ. હવે શુદ્ધતાના એરણ પર ચઢાવવા તૈયાર હતા. પેાતે જે અનિષ્ટ-અધમ, અકૃત્યા કર્યા છે તેની પાછળ હવે તેઓને આંચકા પર આંચકા આવતા હતા. પેલા ગરીબ માણસને મુનિએ શ્લાક પૂરા કરી દીધા. તે લઈને તે રાજા પાસે આવ્યા. રાજાએ પૂછ્યું. આ શ્લાક કાણે પૂરા કર્યા ? ત્યારે તે માણસે કહ્યું, આપણા ૐ ગામમાં મુનિ પધાર્યા છે, તેમણે તે પૂરા કર્યાં છે. શું મુનિએ આ શ્ર્લાકને પૂરા કર્યા છે? હા મહારાજા ! ચાલા હમણાં જ આપણે તેમના દર્શન કરવા જઈ એ. એમ વિચારી રાજા તરત મુનિના દન કરવા ગયા. પાપના પશ્ચાતાપ–મુનિ પેાતાનાથી થઈ ગયેલા પાપાના અંતરથી પશ્ચાતાપ કરી રહ્યા છે ત્યાં રાજા પહેાંચી ગયા. ગુરૂદેવના ચરણમાં પડીને કહે છે, ગુરૂદેવ ! મને માફ કરે. આ પાપીના નિમિત્તથી આપને ક્રોધરૂપી ચ’ડાળના ભાગ બનવું પડયું? છ છ ભવમાં આપને જોતાં વૈર યાદ આવતું અને આપને મારવા આવતા. આપ મને થાડીવાર તા શાંત રાખવા પ્રયત્ન કરતા છતાં હું શાંત થતા નહિ ને પરિણામે આપને ક્રોધની જ્વાળામાં અંપલાવવું પડતું. મારા નિમિત્તે તમારે ઘેાર પાપ કરવું પડ્યું છે. ધિક્કાર છે મને! મેં આપ જેવા મહામુનિની કદ ના કરી. મારા અક્ષમ્ય અપરાધને આપ ક્ષમા આપેા. પેાતાની ભૂલના અંતરથી પશ્ચાતાપ કરવા લાગ્યા. લાખડને ગમે તેટલા કાટ ચઢયા હાય પણ તેને અગ્નિમાં નાખવામાં આવે તેા કાટ ગયા વિના રહે નહિ, તેમ જે પાપા કર્યા છે તે પશ્ચાતાપપૂર્વક આલેાચના કરવાથી સાફ થઈ જાય છે. આજે દુનિયામાં પાપ કરનાર માણસાના તે પાર નથી. પભુ પાપના પેાકાર કરનારા બહુ વિરલ છે. ગેાશાલક ભગવાન પાસેથી તેજુલેસ્યા શીખ્યા, અને તે જ તેજુલેશ્યાના પ્રયાગ ખુદ ભગવાન પર
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy