________________
ખીમચંદ છગનલાલ દોશી
સ્વ. મંગળાબેન ખીમચંદ દોશી
સ્વર્ગવાસ. તા. ૧૮-૭-૭૩
સમાજનાં સનિષ્ઠ કાર્યકર છે સામાજીક અને ધામિક ક્ષેત્રે ઉકર્ષાય તન-મન-ધનથી પ્રયત્નશીલ છે. શ્રી ઝાલાવાડ વીસા શ્રીમાળી સ્થાનકવાસી જૈન જ્ઞાતી મંડળ અમદાવાદના ત્રીસ વર્ષથી કારે મારી સયું છે. અને પંદર વર્ષ સુધી પ્રમુખ સ્થાને રહ્યા છે. હાલમાં શ્રી સૌરાષ્ટ્ર સ્થા. જૈન સંધના ઉપપ્રમુખ છે. વહેપાર ક્ષેત્રે પણ અગ્રણ્ય
અમારામાં સુસંસ્કારોનું સિંચન કરી, અમારૂ’ જીવન ઘડતર કર્યું', આપના અસીમ ઉપકારને - ભુલી શકાય તેમ નથી. આપે અમારા પૂ. પિતા શ્રીને હંમેશા ધમસેવા કરવા માટે પ્રેરણા આપી છે તે પ્રેરણા આજે પણ તેઓશ્રી યથાર્થ કરી રહ્યા છે.
લિ. આપના આજ્ઞાકિ ત પુત્રો, મુગટલાલ, ભૂપેન્દ્ર, નરેશ તથા પરિવાર.