________________
શ્રી ચીમનલાલ હીરાચદ શાહુ સાણંદ
શ્રી ચીમનલાલ જેમણે સાણંદના સ્થા. જૈન સંધનું વર્ષો સુધી સંચાલન કરેલ છે. તે ગમે ત્યાં દીક્ષા હોય ત્યાં તેની અચુક હાજરી હોય જ તે સ્વભાવે બાળા, સરળ, ઉદાર અને ધર્માંની ઘણી શ્રધ્ધા વાળા છે. તે કચ્છ, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સ્થા. જૈન સમાજના જાણીતા આગેવાન છે. તે સાણંદ અન કે. એકમાં વર્ષોથી ઠેઠ ૧૯૯૯ ની સાલથી કમીટી મેમ્બર તેમજ છેલ્લા કેટલાય વર્ષથી મેનેજીંગ ડીરેકટર છે. આ રીતે સાણંદ કલેાથ મરચન્ટ એસેાસીએસના પ્રેસીડન્ટ છે. શાસ્ત્રાધ્ધાર સમિતિની સ્થાપના થઈ ત્યારથી તે તેમાં કમીટી મેમ્બર છે. આ સિવાય પણ શ્રેણી બધી સસ્થા સાથે સંક્ળાયેલ છે. તે પૂ. શ્રી શારદાબાઈ મહાસતીજીના સંસાર પક્ષે ભઈજીના દીકરા ભાઈ છે.
શ્રીમતી તારાબેન ચીમનલાલ શાહુ સાણંદ
શ્રી તારાબેન શાહુ ચીમનલાલ હીરાચદના ધપત્ની છે. જેમણે નાની ઉંમરમાં એ વખત માસખમણ તપ કરેલ છે. તે ધાર્મિક સ’સ્કારોથી ટેવાયેલા છે.