________________
(સ્વ.) મેહનલાલ ગુલાબચંદ શાહ |
સ્વ. નરોત્તમદાસ મેહનલાલ શાહ
અવસાન : તા. ૧૫-૧-૫૭
સૌરાષ્ટ્ર સંઘ તેમજ ઝા. દશા. જ્ઞાતિના આદ્ય સ્થાપક હતા.
સ્વ. શાંતીલાલ મોહનલાલ શાહ
અવસાન : તા. ૧૨-૩-૭૨ સૌ. સંઘમાં ટ્રેઝરર તરીકે તેમજ જ્ઞાતિના છે મંત્રી તરીકે મૂક સેવા આપી હતી.
હરિલાલ મોહનલાલ શાહ
અવસાન ઃ ૬-૯-૭૯ શાંત સ્વભાવી, નિખાલસ, મળતાવડા સ્વભાવ તેમના ગુણો હતા.
જન્મ : તા. ૨૬-૯-૧૯૧૩ વ્યવહાર શુદ્ધિ અને છેવટ સ્વ-સ્વરૂપનું ભાન રહે તે માટે સતતૂ જાગૃત રહે છે.