________________
સ્વ. શ્રી પાનાચંદભાઈ પરસોતમદાસ
લાઠીયા
સ્વ. શ્રી વસનજીભાઈ પરસેતમભાઈ
- લાઠીયા
જન્મ : તા. ૧૩-૮-૧૮૯૭ સ્વર્ગવાસ : તા. ૧૧-૯-૧૯૬૮
જન્મ : તા. ૧૭-૧૮ ૬, સ્વર્ગવાસ : તા. ૬-૧૦-૧૯૫૬
વહેતા જળ નિર્મળા ભલા, અને ધન દોલત દેતા ભલા’ એ 'કાર આપે અને પાયા, સંપત્તિ અને સમૃદ્ધિ, સંપ અને સદાચાર એ તા પુન્યની પ્રસાદી છે. આ
આપનો વિનમ્ર તથા દયાળુ સ્વભાવ, સવિચાર તથા ધર્મ પ્રત્યેના અનન્ય ભાવે, દેવ, ગુરૂ, ધર્મ પ્રત્યેના અથાગ પ્રેમ, તથા સંત સેવા એ આપના આદર્શો અમને કાયમ જાગૃત બનાવી આપના સદ્દગુણાને. વારસો અમારા શાશ્વત શ્વાસ બની રહે એ પ્રાર્થના, તેઓશ્રી અમને કહેતા...કે
ન્યાય, નીતિ નૌકા નિજ તનકી, આ ભવસાગર સી તારો, કંઈ દીનજનોનાં દુઃખ હરજે, 'થાન વીરનું ધરજો.