________________
સ્વ. મણીબેન
ભગુભાઈ અજમેરા
સ્વ. કંચનબેન અમૃતલાલ અજમેરા
સ્વર્ગવાસ : સંવત ૨૦૨૬ ના કારતક સુદી–૧
* કુલ ગયું ફેરમ રહી ગઈ” *
સ્વર્ગવાસ : સંવત ૨૦૧૩ રીત્ર સુદી-ર આપે મારામાં દાન-દયા અને અનુકશ્માના
| સરકાર રેડી મારૂ" અને મારા પરિવારનું જીવન ખંથી મહેકતું કર્યું અને અમને સુખી જીવન જીવવાનો મંત્ર આપ્યો કે દાન વગર, સંપત્તિ શોભતી નથી.
અમારી બધાની હાજરી વચ્ચે જોવામાં સ્વપ્ના માફક આ ખના પલકારામાં તમે અમને છોડીને ચાલ્યા ગયા પરંતુ તમારા મીઠા સ્મરણો તમારી ઉગ્ય ભાવના, તમારો શાંત અને હરહંમેશ હસમુખ પ્રેમાળ સ્વભાવ હજુ સુધી શકાતા નથી. આપના અમૂલ્ય સંસ્કારોને વારસ મુક્તા ગયા જેથી બધા ક્ષેત્રમાં જે કાંઈ પ્રગતિ કરી છે તે આપને આભારી છે.
લી. અમૃતલાલ થોભણભાઈ અજમેરા
તથા સહપરિવાર
લીવ અમૃતલાલ ટી. અજમેરા
અને સહપરિવાર રાજેન્દ્ર... અ.સૌ. ભાવના અજમેરા દિનેશ... અ.સૌ. દેવીકા અજમેરા રોહિત... અ.સા, રેખા અજમેરા અશોકે, જ્યોત્સના, વિણા વિગેરે
- ટે. નં ૨૩૩૩૦ ૬, જય મહાવીર સેસાયટી, બોમ્બે ગેરેજ પાછળ, શાહીબાગ, અમદાવાદ-૩૮૦ ૦૦૧.