________________
৬ই
શારદા રત્ન
આપણે વાત ચાલે છે કપિલની. કપિલ બે માસા સેાનું લેવા ગયા પણ તેના લાભ વધતાં વધતાં કયાં સુધી વચ્ચે। ? રાજાનું સારું રાજ્ય માંગી લઉં. જો હું રાજા ખનું તે બ્રાહ્મણીને રાણી બનાવી શકું ને? રાજાએ મને વચન આપેલું છે, તેથી તે વચનથી ફરી શકવાના નથી. તેા પછી શા માટે રાજ્ય ન માંગું? છતાં તેને સંતાષ ન થયેા. છેવટે કપિલની વિચારધારાએ પ્રવાહ બદલ્યા. લેાભને બદલે નિર્લોભ વૃત્તિ તરફ વળ્યા. અરર... રાજાએ પ્રસન્ન થઈ ને મને માંગવાનું કહ્યું ત્યારે મારી લાભવૃત્તિ ઉત્તરાત્તર કેટલી આગળ વધતી ગઈ. રાજાનુ રાજ પણ લેવા તૈયાર થઈ ગયા. ધિક્કાર છે મને ! દુનિયામાં ગમે તેટલું માનવ મેળવે પણ જ્યાં સુધી તે સંતેાષના ઘરમાં નથી આવ્યા ત્યાં સુધી તે અતૃપ્ત છે. સંતાષ એ આત્માના ગુણ છે. તે પ્રાપ્ત થઈ જાય પછી બીજા પદાર્થોની શી આવશ્યકતા છે ? કપિલે તૃષ્ણાની દિશા બદલી. રાજાને કહે છે, મારે કાંઇ જ લેવાની ઇચ્છા નથી. મારે કાંઈ જોઈતું નથી. કપિલકુમાર નિગ્રંથ બનીને જંગલમાં વિચરતા પાંચસે ચારાની ટાળી મળી. ચારાએ ઘેરી લીધા. ત્યાં કપિલમુનિએ તેમને ઉપદેશ આપ્યા. તમારે ચારીના ધંધા તમને દુર્ગતિમાં લઈ જશે. દુર્ગતિમાં જતા ખચવું હાય તા ત્યાગ-સયમ અને વિવેકની જરૂર છે. કામભાગ અને પરિગ્રહના ત્યાગ તમને મુક્તિ અપાવશે, અવ, અશાશ્વત અને દુઃખથી ભરપુર એવા આ સંસારથી મુક્તિ મેળવવી હોય તે સયમ માર્ગ એ શ્રેષ્ઠ માર્ગ છે. તમે ચારી કરીને ગમે તેટલું ધન મેળવશે। તા તે ધન તમારું દુર્ગાંતિથી રક્ષણ નહિ કરી શકે, માટે કર્મબંધનના હેતુરૂપ બધા પ્રકારના પરિગ્રહના ત્યાગ કરી. આવી વૈરાગ્યભરી વાણીથી બધા ચારાનું હૃદય પરિવર્તન થયું, અને સંસાર ત્યાગી સાધુ બની ગયા. આઠમા અધ્યયનમાં ભગવાને આ ભાવ બતાવ્યા છે. હવે આપણે જેના અધિકાર લેવા છે એવા નિમરાજના અધિકાર આવતી કાલથી શરૂ થશે. થાડી વાર ચરિત્ર લઇએ.
ચરિત્ર:– સાનાના બાજોઠે સ્નાન કરનાર પુણ્યવ'તા શેઠ :–સાગરદત્ત શેઠને ઘેર વૈભવના કાઈ પાર નથી. ધનની સાથે ધર્મીનુ પણ જેમના જીવનમાં સ્થાન છે. સંસારી સુખમાં તા કાઈ કમીના નથી. આ શેઠને ત્યાં સાતપેઢીથી અઢળક લક્ષ્મી ચાલી આવી છે. પુણ્યાનુબંધી પુણ્ય હેાય ત્યાં સાત પેઢી સુધી લક્ષ્મી ટકી શકે. બાકી એક પેઢી સુધી પણ સ્થિર રહેતી નથી. સાગરદત્ત શેઠે લીલાલ્હેર કરી રહ્યા છે. તેમને ત્યાં લક્ષ્મી કેવી હતી ? સેાનારી સિલ્લા પર નહાતા, સાના રા બાજે, સાના રા સમ બન ઘરમે', નહીં કાગજ રા નેટ.
સ્નાન કરવા માટે સેાનાની શીલા હતી. તેના પર બેસી શેઠ સ્નાન કરતા હતા.
તેમને બેસવાના ખાજે પણ સાનાના હતા. મકાનના બારી બારણા સેાનાના અને ઘરમાં વાસણ પણ સાનાના હતા. અત્યારના જેવી કાગળની નાટા ન હતી. પાર્ક ચલણી નાણું હતું. સાના ચાંદીના સિક્કાના તા પાર નહીં. જેમને ત્યાં ૫૦૦ તેા સેાનાના મોટા થાળ