________________
શારદા રત્ન
અજવાળવા માટે ઘણી અનુકૂળતાઓ પૂરી પાડે છે. ભગવાન ખેલ્યા છે–માનવ જીવનની એકેક પળ મૂલ્યવાન છે. જે પળ ગઇ તે કદી પાછી મળતી નથી, માટે પળે પળ જાગત રહેવુ જોઈએ અને ધર્મ સાધનામાં અપ્રમત્ત રહેવુ જોઈએ. પળેપળ અપ્રમત્ત ધર્મસાધના થઈ શકે તે તે ઉત્તમાત્તમ છે. એમ ન ખની શકે તેા શું વના ચાર મહિના પણ આપણે ઉત્સાહથી ને આત્મલગનીથી ધર્મસાધના ન કરી શકીએ ? જો ધારીએ તા કરી શકીએ. એ કરવાના નિર્ણય કરવા જોઇએ. આ ચાર મહિનામાં પ્રકૃતિ શીતળ અને શાંત હાય છે, વાતાવરણ ખુશનુમા રહે છે. આવા વાતાવરણની તન અને મન પર સાનુકૂળ અસર પડે છે. બીજી ઋતુએની અપેક્ષાએ ચામાસામાં વ્રત-તપ, ધર્મારાધના વધુ સ્વસ્થ, શાંત અને પ્રસન્ન ચિત્તે થાય છે.
· વિકારના વમન માટે તપને આરાધે ” : જ્ઞાનીના સંદેશા છે કે હું સાધક ! ચેામાસાના ચાર માસમાં બાહ્ય અને આભ્યંતર તપથી વિકારાનું વમન કરજે. સવાર-સાંજ પ્રતિક્રમણ, ચૌવિહાર કરજે, રાત્રી ભાજનના ત્યાગ કરજે. મનમાં ચિંતવા કરજે કે હું કાણુ છું ? મારું સ્વરૂપ શુ` છે? મારું કર્તવ્ય શું છે ? મારે અહીથી કાં જવાનું છે ? આ વિચારથી આત્મ સ્વરૂપનું ભાન થશે. ગુરુભક્તિમાં પ્રમાદ કરીશ નહિ. વીતરાગ વાણીના શ્રવણથી તારા આત્મારૂપી ખલ્મમાં પ્રકાશ પ્રગટાવજે. અનાથ, અપ'ગા, દુ:ખીએ, ગરીમા પ્રત્યે કરૂણા કરજે. પ્રમાદથી પાપ ન થઈ જાય અને આત્મા કથી - મલીન ન બને તે માટે સતત સાવધાન રહેજે.
આજે ચામાસાના પ્રારંભના મંગલદિન છે. આજથી નક્કી કરો કે મારે મારા જીવન રૂપી ખેતરમાં સમકિતનું ખીજ રેાપવું છે. એને વ્રત-નિયમ, તપ, વિનય-વિવેક, આચાર અને ક્રિયાથી સિંચન કરવું છે. જ્ઞાન-દયા-ત્યાગથી જીવન રૂપી ખેતરને નંદનવન અનાવવું છે. આત્માને ધર્મરૂપી વર્ષોથી ગુલાખના ફુલ જેવા સુવાસિત અને સાધનાથી સૌંદર્યવાન અનાવીશું તેા જીવન રૂપી બગીચા મ્હેકતા થઈ જશે.
“એક ક્ષણ પણ સાધના વિનાની ન જાય તે સમજવુ' કે 'મારું જીવન હવે ધન્ય બન્યુ છે. ’
મનુષ્ય જીવનની જે ક્ષણા જાય છે તે માકિમતી છે. એક ક્ષણ પણ ધર્મ વિનાની ન જાય અને જીવનમાં ધર્મ તાણાવાણાની જેમ વણાઈ જાય ત્યારે આ જીવનની સાથી સફળતા છે. દેવ ભવના પત્યેાપમના અને સાગરોપમના આયુષ્ય કરતા માનવ ભવના એક ક્ષણના આયુષ્યને મહાકિ`મતી કહ્યું છે, કારણ કે મનુષ્ય ધારે તેા ક્ષણમાં જે સાધના સાધી શકે તે સાધના દેવા સાગરોપમ અને પળ્યેાપમના સમયમાં સાધી શકતા નથી. તમે એક સામાયિક કરે. તેને કાળ કેટલેા ? ( શ્રેાતામાંથી અવાજ : માત્ર ૪૮ મિનિટના) એટલેા સમય જીવો ખરાખર શુભ ભાવમાં રહ્યો હોય તે ૯૨૫૯૨૫૯૨૫ (૯૨ ક્રોડ ૫૯ લાખ ૨૫ હજાર ૯૨૫) પડ્યેાપમથી અધિક દેવભવનુ આયુષ્ય બંધાય છે. હવે વિચાર કરે કે મનુષ્ય ભવની એકેક મિનિટ કેટલી કિંમતી છે ? વ ભવના બે ક્રેડ પદ્મામ્