________________
સ્વ, કસ્તુરચંદ ચત્રભુજ શાહ ચંચળબેન કસ્તુરચંદ શાહ
તુ૨ખાવાળા આપે આપેલા ધર્મ સંસ્કારો અમારા જીવનને ઉન્નત બનાવે એવી અંતરની ભાવના
પ્રવિણચંદ્ર કસ્તુરચંદ શાહ ભાઇલાલ કસ્તુરચંદ શાહ રમેશચંદ્ર કસ્તુરચંદ શાહ જશવંતલાલ કસ્તુરચંદ શાહ
(લોખંડવાલા)
સ્વ. મંગળાબેન શીવલાલ તલસાણીયા માતૃપ્રેમ એ સ્નેહની સરવાણી અને વાત્સલ્યનું વહેતુ ઝરણું છે. જગતમાં બધું મળશે પણું જનનીની જોડ મળતી નથી. એવા હે માતાજી આપે અમારા જીવનમાં માનવતા, દયા, કરૂણા, અનુકંપા અને પરોપકારરૂપી મહાન સદગુણોથી સંસકારોના અમૃત પાયા છે. તે બદલ અમો આપના ભવભવના ઋણી છીએ.
આપને પુત્ર, અનુભાઈ શીવલાલ શાહ તથા પરિવાર
(મહેસાણાવાળા)