________________
સ્વ. ભાઈલાલ અમૃતલાલ દેસાઈ
માનવ જીવન વારંવાર મળતું નથી.” માટે - જીવનમાં જે કાંઈ પળ મળી છે તેને યથાર્થ સદુપયોગ કરવાનો સમાગ, ગુરૂદેવ પાસેથી જાણી, આપે આપનું જીવન સેવામાં સમર્પણ કર્યું. આપે શ્રી સી. સ્થા. જૈન સંઘ તેમજ શ્રી ઝા. દશા. શ્રીમાળી જ્ઞાતિબંધારણના દરેક કાર્યોમાં આપેલ અગ્રગણ્ય ફાળો હંમેશને માટે યાદ રહેશે.
લિ. આપના પુત્રો, દીનેશભાઈ, અનિલભાઈ, સુરેશભાઈ
તથા પરિવાર
સ્વર્ગવાસ : તા. ૧૪-૨-૧૯૭૪
શ્રી ચંદુલાલ ત્રીભોવનદાસ પરીખ,
(લીંબડીવાળા)
અ. સી. કસુંબાબેન ચંદુલાલ પરીખ,
જન્મથી માણસ થવાતું નથી, જાગૃતિથી માણસ થવાય છે. માણસની માફક જન્મવું એ એકવાત છે. અને માણસ બનવું તે તદ્દન જુદી વાત છે.