________________
: પિતાશ્રી : સ્વ. પોપટલાલ જગજીવનદાસ શાહ
સ્વર્ગવાસ : તા. ૬-૧-૧૯૫૭
માતુશ્રી : સ્વ. ચચળબેન પાપટલાલ શાહ
સ્વર્ગવાસ : સંવત ૧૯૯૬ પોષ સુદ ત્રીજ
વહેતા જળ નિર્મળ ભલા અને ધન દોલત દેતા ભલા ’” એ સંસ્કાર આપે અમાને ગળથૂથીમાં પાયા. સપત્તિ અને સ્મૃદ્ધિ, સપ અને સદાચાર એ તે પુણ્યની પ્રસાદી છે એટલે મળેલી લક્ષ્મી સમાજકલ્યાણના જનતા જનાર્દનના, સ્વધર્મી વાત્સલ્યતાના કાર્યમાં વાપરી પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરવા માટે આપે અમારૂ જે ચારિત્ર ઘડતર કર્યું છે તે માટે અમે આપના જન્મા—જન્મના ઋણી છીએ.
લિ અરિવંદભાઈ પોપટલાલ શાહ મધુબેન અરવિદભાઈ શાહ તથા કુટુંબીજને.