SearchBrowseAboutContactDonate
Page Preview
Page 993
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૫૪ શારદા સાગર કર્યા છે. કારણ કે લંકાના રાજ્યની હદ્દમાં તમારા સૈનિકા પેસી જાય છે. આ ઉપરથી અમને તમારા દુષ્ટ ઈરાદાની ગંધ આવી ગઈ છે. તમને અને તમારા પુત્રાને મળનુ અભિમાન છે તેના અંત નજીકમાં લાગે છે. જો તમારા સુભટને પાછા નહિ વાળા તા અમારે કડક પગલા લેવા પડશે. વરૂણૢ કહે-ભાઈ! આ બિલકુલ પાયા વિનાની વાત છે. અમારા સુભટો કદી એવુ પગલું ભરે નહિ. આ તે કાઇએ ખેાટી વાત કરી છે. દૂત કહે ખાટા દેખાવ ન કરો. ને તમારે લંકાપતિને જે સંદેશા આપવા હાય તે મને કહેા. વરૂણે કહ્યું તમે જાઓ. મારે ત સદેશે। લઈને લંકાપતિ પાસે આવશે. વિચાર કરીને વરૂણે પેાતાના દૂતની સાથે રાવણને સદેશે! કહેવડાવ્યે કે અમારા સુભÀએ લંકામાં ઘુસણુખારી કરી નથી ને કરવી પણ નથી. અમે આપની સાથે ખાંધેલી મૈત્રી તેાડવા ઇચ્છતા નથી. તમને કેાઈએ ખેાટી ભંભેરણી કરી છે ને તેમાં તમે દેરવાઈ ગયા લાગે છે. તે આ બાબતમાં વિચાર કરશે. “રાવણુના આદેશથી લડાઇ તૈયાર થઇ અને હનુમાનકુમાર યુદ્ધમાં ઉતરશે” :– તે આ પ્રમાણે સદેશે। દીધા ત્યારે રાવણે કહ્યું કે તારા રાજાને કહેજે કે તમારા મીઠા વચનેાથી રાવણ ભેળવાઈ જાય તેમ નથી. એક ખાજુ લંકાની હદમાં ઘૂસણખારી કરવી છે ને ખીજી માજુ મિત્રતા રાખવી છે તે કેમ ખને? મારે તે તેની સાથે યુદ્ધ કરીને તેની ભૂલ કબૂલ કરાવવી છે. તે ચકાસણી કરી જોઇ. તેને લાગ્યું કે રાવણને યુદ્ધ કરવુ છે એટલે કહ્યું- ખુશીથી તમે વરૂણરાજ અને તેના પરાક્રમી પુત્રાની અજોડ શકિતના પરચા જોવા ખુશીથી પધારો. આટલું કહીને દૂત રવાના થયા. રાવણે પેાતાના સમધી અને પેાતાને સ્વાધીન રાજાઓને યુદ્ધમાં જવા માટે આમત્રણ માકલી દીધું. એક તેડું પવનજીને પણ મેકહ્યું. રાવણે પેાતાની સેનાને સજ્જ થવા હાકલ કરી. ખીજી તરફ ખર-દૂષણને પણ પાતાળ લકામાંથી ખેલાવ્યા. સુગ્રીવ પણ પેતાની સેના લઇને આવી ગયા. ખીજા વિદ્યાધર શજાએ પણ અબ્યા ને પવનજીને સમાચાર પહોંચતા તે પણ યુદ્ધમાં જવા તૈયાર થયા. આ વખતે હનુમાનકુમાર ત્યાં આવી પહોંચ્યા ને પ્રણામ કરીને કહ્યું કે પિતાજી! હવે યુદ્ધ માટે આપને જવાનું ન હોય. આપ મને આજ્ઞા આપેા. હું યુદ્ધમાં જઇશ. પવનજી કહે છે બેટા! તુ હજુ નાને છે. કાઈ દ્વિવસ તું યુદ્ધમાં ગયા નથી. આ યુદ્ધમાં તારુ કામ નહિ. વર્ણુ અને તેના પુત્રા મહાન ખળવાન છે. તેમને જીતવા તે સામાન્ય વાત નથી. હનુમાન કહે પિતાજી| આપ મને નાને સમજીને વાત કરેા છે પણ પરાક્રમમાં વય જોવાતી નથી. આપ એક વખત મને જવાની આજ્ઞા આપે. પછી આપને મારા પરાક્રમની પ્રતીતિ થશે. પવનજી ના પાડે છે ને હફ્તમાન યુદ્ધમાં જવાના આગ્રહ કરે છે. અજનાને ખબર પડતાં દોડતી આવીને હનુમાનને કહે છે બેટા! તારે યુદ્ધમાં જવું નથી. તું યુદ્ધમાં શું સમજે? તારી
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy