________________
સ્વ. કેશવલાલ તલકચંદ શેઠ.
રાજકોટવાળા
સ્વ. કેશવલાલ ભગવાનજી બખાઈ
ધોરાજીવાળા ઉ.વ. ૮૨
સંપત્તિ કરતાં સદ્ગુણોને પ્રાપ્ત કરો- કહી ગયા આત્મોન્નતિ કયારે કરીશું એવી ઉત્તમ શીખ દઈ ગયાશુભ કાર્યો કીધાં, દાન દીધાં ધનવાન ધન ખરચી ગયા અંહા, કેશવ ! તમે માનવ સ્વરૂપે દેવી જીવન જીવી ગયા !
દેહવિલય: રાજકોટ તા. ૨૫-૭-૧૯૬૯ મીઠી નજરથી માનવીઓને માનવતાથી જોતા'તા કેશવ કરુણા દ્રષ્ટિ તમારી, સમાનભાવે જોતા’તા.
દુર્ગુણ કોઈના જોતા ના, સગુણ બધાના જોતા’તા જીવમાત્રમાં જિનેન્દ્રજીને સેવકભાવે જોતા’તા.