________________
સ્વ. મોહનલાલ દુર્લભજી ટીબડીયા (બીલખાવાળા)
દેહવિલય : તા. ૧૧-૪-૬૮ મીલખા આપ્તજન જેવા બનીને
ખબર અંતર તમે પૂછયા સતી ને સ ંત સાધુને
વિનય વિવેકથી તમે પૂજ્યા હતુ તન દૂબળુ તા ચે પુનિત મન આપનું મોટુઆપના કુટુંબીજના
સ્વ. મૂળજીભાઇ મહેતા
દેહવિલય :
વિ. સં. ૨૦૨૬
માગસર સુદ-૬ મહા સુક્ર ૨ મહાવીરની માળા મહેતા સદા મુખે જપતા હતા હાથે તેસાથે’ આવશે કહી પુણ્ય કાય કરતા હતા. રાતાં ને છાનાં રાખી દુઃખીના આંસુડાં લૂછતા હતા. રાખી દિલદ્વાર ખુલ્લાં સૌનાં ખબર પૂછતા હતા.
જન્મ :
વિ. સ. ૧૯૫૬
ભૂલાય કેમ રે આવા સજ્જન ? વિસરાય કેમ રે આવા સ્વજન ?
આપના પુત્રા