________________
શ્રી હેમચંદ કરસનજી દોશી
સ્વ. શેઠ છોટાલાલ મોરારજી
વેકરીવાળા
મે મળ્યો આ દેહ માનવને તમે જાણી શકયા ધર્મ રક્ષતિ રક્ષિતઃ' એ સૂત્રને જાણી શકયા અહિંસા દયા તપ ત્યાગ શ્રાવક ધમને જાણી શક્યા અન્ન વિદ્યાદાન સાચું દાન તે જાણી શક્યા પ્રેરતી સન્માર્ગે સૌને સાદી શિખામણ આપની મન ઠારતી સૌનાં મીઠી વાણી વિશદ આપની ભૂલાય ના કોઈને કદી એવી ભલામણ આપની યાદ પલ પલ આવશે સ્નેહાળ યાદી આપની
સંપત્તિને સદ્વ્યય સદા
ઔદાર્યથી આપે કર્યો, નિજ ધર્મ કાજે દીન કાજે દિલ દયા ઉદધિ ભર્યો.
મન મોકળું મૂકી રૂડું ધન વાપરી જાણ્યું તમે છોટા નહીં મેટા કહે કહું દાનવીર સાચા તમે
હેમચંદ એન્ડ કુાં, વિલેપાર્લા_વેસ્ટ