________________
સ્વ. શ્રી નરભેરામ દેવચંદ દેસાઈ
બગસરાવાળા ઉ.વ, ૯૮
સ્વ. શ્રી કાનજી કરસનજી ઘેલાણી | ( વાંકિયાવાળા )
( દેહવિલય તા. ૧૨-૧૨-૧૯૭૬ જુઓ ! છે નમુનેદાર શ્રદ્ધા દેવ ગુરુ ને ધર્મ તણી, શીખ સદા સૌ લેતા રહેજો કરણી કરી આ ભવ તણી !
સો સો શરદ પૂરી થતાં સાચે જ સ્વર્ગે સંચર્યા દુર્બળ દુઃખીના દુઃખ હરવા
દા ન ધ ર્મા દા કર્યા વસ્ત્રો દીધાં વપુ ઢાંકવા ને અન્ન દીધાં આગવા કલ્યાણ કીધું આપે સર્વનું નર નિર્ભય નરભેરામ !
જન્મઃ ૨૧-૨-૧૮૮૦ સ્વર્ગ: ૨૮-૮-૧૯૫૨
કટુવચન કેઈને ના કહેતા સમદષ્ટિથી સૌ ને જે તા જૈન ધર્મ પ્રેમી જન જ્ઞાની ઘટ ઘટ પ્રભુને જોતા. સદાય સત્ત્વગુણી ગુણવંતા વાણી અમૃત સરવાણી જય અરિહંત જપંતા જીવ્યા દા તા દાની ઘેલા ણી –