________________
વ, શ્રી વ્રજકુંવરબેન પરસોત્તમ ઘાટલિયા
સ્વ. જશોદાબેન ચ દ દોશી
સૌજન્યમૂતિ ને દીનત્રાતા મિષ્ટવાણી ને દિલ દરિયાવ દાતા અહર્નિશ ધારી હૈયે અનુપમ શાતા સૌને પ્રેમના અમૃત પાતાં
નાનાં અને મોટાં બધાં જશગાન ગાતાં આપનાં જશની પતાકા ફરકતી ગુણગાન ગાતી આપનાં
જશનામી બની જે અવતરે જશ આવી તેને સહજ મળે તેાયે આપી જશે અન્યને જીવે તે જ કહેવાય છે ‘જાદા’
આપનો પરિવાર
આપનો પરિવાર