________________
સ્વ, નર્મદાબેન શામળજી ઘેલાણી
સ્વ. વસંતપ્રભાબહેન રવિચંદ શાહ
જન્મ : તા. ૯-૨-૧૯૧૧
દેહવિલય : | તા. ૧૨-૧-૧૯૭૧
દીનજનના દીનદાતા અભ્યાગતના શાંતિદાતા દુઃખીજનોના પૈર્ય દાતા ને સંતપ્તજનના નર્મદાતા કરી સત્કૃત્યે સૌહાર્દ થી પીડિતજનની પીડા હરી ધન વાપર્યું તમે વિવેકથી સુવાસ સઘળે દીધી ભરી.
આપના કુટુંબીજના
પચ્ચખાણ લીધા આયણ કીધા અને દેહવિલયે ચક્ષુદાન દીધાં
સંયમ સદાચાર સરળતાથી જીવ્યાં પ્રસરાવી વસંતની પ્રજા સ્વજનમાં
આપના કુટુંબીજનો