________________
- સ્વ. શ્રી મેઘીબેન કરસનજી કામદાર
સ્વ. શ્રી કડવીબાઇ પાનાચદ તેજાણી
- સેવાભાવી અને સાચા આચાર સાથે વિચારમાં માતા અને ભગિની સમાં હેતાળ તમે વહેવારમાં.
સાદાઈમાં સરસાં રહ્યાં ને મનડાં મીઠપે ભર્યા કરકસર શ્રેમરત રહ્યાં ને આત્મશ્રદ્ધાથી જીવન તર્યા
ધર્મ પહેલે પછી બીજું ટેક એવી દૃઢ શ્રદ્ધાની ધારી માનવભવની મળેલી જિંદગીને મોંઘી કરી જીવ્યાં તમે નકધારી
સ્નેહ વાત્સલ્યની સૌરભ પ્રસરાવી પામ્યાં તમે પ્રતિષ્ઠા સવાઈ આવાં ગુણીજનાનાં જગમાં ગુણલા ગવાયે એમાં શી નવાઈ?
આપના કુટુંબીજનો
આપના કુટુંબીજનો