________________
સ્વ. શ્રી લાભકુંવરબેન ભીખચંદભાઈ ગડા
સ્વ. શ્રી હરકુંવરબેન પરસોત્તમ દોશી
ઉ, વ, ૭૫
સ્વર્ગવાસ : તા. ૨૧-૯-૭૫
રવર્ગવાસ+: તા. ૨૮-૩-૭૦
સૌમ્ય શાંત ને ગુણગ્રાહી રહેતાં રત ત્યાગ તપ ને ધર્મમાંહી સીના કુશળ ક્ષેમ ને લાભની ભાવના ૨મતી ઉરે તમ એ જ મંગલમયી કામના
ભૂખ્યાં જમાડીને પિતે જમે છે ધરમનીમમાં રહીને સૌને નમે છે સંત સાધુની સેવા જેને ગમે છે વહી સંકટો અન્યના જે ખમે છે દુઃખો હર કેઈના જે હરે છે
એવાં સદા સાંભરે શીલ સૌજન્ય ને સ્નડમૂર્તિ માત હરકુંવરબેન !
આપનો પરિવાર
આપના પુત્રો