________________
સ્વ. શ્રી દિવાળીબેન છગનલાલ ગડા
ગ, સ્વ. શ્રી હેમકુંવરબેન જુઠાલાલ શાહ
બાબરાવાળા
સરખાં ગણી સૌને તમ દષ્ટિમાં વૈરભાવ ધર્યા' ન કદી આ સૃષ્ટિમાં બની સાદાઈ ને સ્નેહના દીપક સમા નામ સાર્થક કરી જીવ્યાં તમે અમ્મા !
રાખીને દિલ સાફ નિરંતર તમે પ્રેમથી પ્રભુભકિત કરી અળગી કરી આશા પરાઈ અરિહંતની તમે એક આશા કરી. એ ધર્મ પ્રેમી વાત્સલ્યમૂર્તિ મા ! નમ્રતા તમારી તો શી કહું ? વસુધેવ કુટુંબકમ” જીવી રહ્યા તમે વાર વાર પ્રણમીએ તમને અમે
આપના પુત્રો
આપના પુત્ર