________________
સ્વ. શ્રી ઉજમમાં સુંદરજી દોશી
સ્વ. શ્રી અંબાબેન કપુરચંદ દલાલ
| ઉ. વ. ૮૧
જન્મ સ્થળ : જેતપુર
દેહવિલય : તા. ૭-૬-૧૯૬૯
મુંબઈ
દાન કાજે ધર્મ કાજે રાખતાં અંતરે ઉજમ; દુઃખીના દુઃખ દૂર કરવા રાખતાં હૈયે ઉજમ
સ્નેહ, સહિષ્ણુતા ને સજજનતાના ત્રિવેણી તીર્થ સમા માત તમે ! કર્યા પરમ ઉપકાર અનંત અમ પરે જીવ્યાં બની અમ ગૃહની અંબા અરે !
સત સતીના સન્માન કાજે ધરતાં ઉરમાં ઉજમ; દાતા દયાળુ ઓ ઉજમ માતા ! યથા નામ તથા ગુણ આપના.
આપના પુત્રો
આપનો પરિવાર