SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ : ભેધા પાષાણ, ખેથા દ્વારા આ ઈવે ચાર સંજ્ઞા અને ચાર કષાયને આધીન બની, ઇન્દ્રિયનું પિષણ કરવા નિમિત્તે સચિત, અચિત અને મિશ્ર દ્રવ્યની ચોરી કરી જે કર્મો બાંધ્યાં છે, તે કર્મોથી મુક્ત થવા માટે ગાંસડી છોડી, પાકિટ ઉપાડી, ખીસાં કાતરી, કેઈનું તાળું બીજી કુંચીથી ઉઘાડી અને પડેલી વસ્તુને. કોઈ ધણી છે એમ જાણ્યા છતાં ચેરીના પ્રત્યાખ્યાન છે છતાં ચોરાઉ વસ્તુ લીધી હોય, ચિરને મદદ કરી હેય, રાજ્ય વિરુદ્ધ પ્રવૃત્તિ એટલે દાણચોરીવેચાણકરની ચોરી, આવકકરની ચિરી કરી હોય, ખોટાં તોલાં રાખ્યાં હય, બટું તળ્યું હોય, બેટાં માપ રાખ્યાં હોય, કે એ માપ્યું હોય, સારી વસ્તુ બતાવી નરસી વસ્તુ આપી હોય, તે અનંતસિદ્ધ પ્રભુની સાક્ષી તરસ મિચ્છામિ દુશ૬ આત્મા વેદાતીત હોવા છતાં સ્ત્રી પુરુષ અને નપુંસક ભાવ ઉત્પન્ન કરી દેવ-દેવીઓ મનુષ્ય-મનુષ્યણી, તિર્યંચ-તિર્યંચણમાં ઉત્પન્ન થઈ સ્વપણે પરપણે મન વચન કાયાએ કરી દષ્ટિ, ખોરાક, પોષાક અને ભાષાપણે વિવિધ પ્રકારની અબ્રહ્મચર્યની ક્રિયા કરી જે કર્મો બાંધેલાં છે તેની ક્ષય માટે, સ્વસ્ત્રીને આગારસાહત જે બ્રહ્મચર્ય સ્વીકારેલ છે તેમાં પોતાની પરણેલી નાની ઉંમરની સ્ત્રી સાથે ગમન કર્યું હોય, જે સ્ત્રીની સાથે સગાઈ થઈ છે પણ લગ્ન નથી થયું તેની સાથે ગમન કર્યું હોય, અનેરે અંગે કામક્રીડા કરી હોય, બીજાના વિવાહ મેળવી આપ્યા હોય, અને કામ ભોગ વિષે તીવ્ર અભિલાષા કરી હોય તે પ્રભુની સાક્ષીએ તે मिच्छामि दुक्कड નવ પ્રકારના પરિગ્રહની મર્યાદા કર્યા વગર આ જીવે ચૌદ જાતના ભાવપરિગ્રહો ઉત્પન્ન કરી, આત્મધર્મથી વિમુખ બની, અઢાર પાપસ્થાનક સેવી જે ગાઢાં ચીકણું કર્મ બાંધ્યાં છે, તે કમમાંથી મુકત થવા માટે ઢાંકી જમીનની મર્યાદા ઓળંગી હોય, રૂપ અને સોનાની વસ્તુઓનું અજાણતાં પણ ઉલંઘન થયું હોય, રેકડ નાણું તથા અનાજની મર્યાદા અજાણપણે પણ ૯૯લંઘી હોય, દાસદાસી આદિ બેપગાં અને ઢેર આદિ ચોપગોની મર્યાદા ઓળંગી હોય, ઘર વખરીની મર્યાદા પણ એળંગાઈ જવા પામી હોય તે અનંત સિદ્ધ પ્રભુની સાક્ષીએ તરણ मिच्छामि दुक्कड ચૌદ રાજકમાં છ દિશાઓની મર્યાદા નહિ કરવાથી જીવ અનંત આશ્રવને ભાગીદાર થાય છે. તેને બંધ કરી સંવરભાવ પ્રગટ કરવા માટે ઊંચી, નીચી અને તિરછી દિશાની મર્યાદા કરવામાં આવે છે. દિશાની મર્યાદાથી પરિગ્રહનું પરિમાણ પણ યથાયોગ્ય રીતે સચવાય છે. તેમાં ઊંચી, નીચી, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશાની મર્યાદાનું ઉલ્લંઘન થયું હોય, એક દિશાની મર્યાદા ઘટાડી બીજી દિશાની મર્યાદા વધારી હોય, સંદેહ પડયા છતાં આછા વધી જવાયું હોય તે તરણ મિચ્છામિ દુક્કડં આ લેકમાં રહેલા એક વાર તથા અનેકવાર ભેગવવાને લાયક પદાર્થો ભેગવીને તેમજ વાપરીને તે વસ્તુઓના ભોગપભોગ માટે મહાન પાપાચરણ કરી જે કર્મ બાંધેલાં છે તેને
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy