SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ સંવત્સરી મહાપ` અને ક્ષમાપના : ૨૯૯ સાક્ષી હાય, છતાં તે હ ંમેશાં સ્વચ્છ અને દૂધથી ધાએલાજ જણાશે. પોતાના ભૂતકાલીન ઇડાસ ત્યાંજ ખતમ કરી તાજો થઈનેજ તે બીજાના હાથમાં આવે છે. એટલે ભગવાન મહાવીર નગ્ન ઊભા છે. ધન સંપત્તિ અને રાજપાટને તેમણે એકાંત ત્યાગ કર્યો ત્યારે તેમને માનનાર વ્યાએ તો આજે સૌથી વધારે સપત્તિ સંઘરી છે. આમ કરીને તમે ભગવાન મહાવીરના આદશે અને આદેશાનું પાલન કરે છે કે અવગણના, તેમનું માન કરી રહ્યા છે કે અપમાન, અ વાત તમારે જ નકકી કરવાની રહી. પરિગ્રહ પાપનું મૂળ છે. પરિગ્રડથી વિરમવામાં ધર્મ છે તેનુાંત ભગવાન મહાવીરે પોતાના આદમય જીવનથી આપણને બતાવ્યે છે; છતાં આજે તેની કેવી પ્રતિક્રિયા થઈ રહી છે તે આપણે સૌ જાણીએ છીએ. આજના આ પવિત્ર દિવસે આ સત્ય જો તમારા પ્રાણાને સ્પર્શી નય, તેા તમારી પત્તિ કે જે તમાએ અનેક પાપે કરી સંઘરી છે, તે કાળાં નાણાંને ધેાળાં બનાવવાના, તે ૫ મય સ'પત્તિના યેાગ્ય માર્ગે ઉપયેાગ કરવાને, તેને તપ જપ કરનારાના સન્માનમાં વાપરવાના અને શાસનનાં હિતમાં તેના સદુપયેગ કરવાના, આજે જે સુંદર અવસર તમને પ્રાપ્ત થયેા છે, તવા સુઅવસર તમને બીજો કચે! મળવાના છે? માટે મનને જરા વિશાળ બનાવો અને વનમાં કહેારત! કે અહું ન આવી જાય તેની કાળજી રાખજો ! તમારી સત્તા અને સંપત્તિ જાને નભ્રષ્ટ કરવામાં નિમિત્ત ન બની જાય તેની જાગૃતિ રાખજો ! આજના દિવસે તે માપના માર્યા વેર પણ ભૂલાઇ જવાવાં જોઇએ કે જેથી આપણે માટે સંવત્સરીના દ્વિવસ પણ પરમ નિર્મળ બની જાય ! રાજા ઉદયનની દાસી સુવર્ણ શુદ્ધિનું અપહરણ ચંદ્રપ્રદ્યોતન કરી જાય છે. રાજા ઉડ્ડયન શ્રાવક છે. અન્યાયને ઉચિત પ્રકિાર કરવાથી શ્રાવક ધર્મને કશી જ હાનિ પહેાંચતી નથી. અન્યાયને સહન કરી લેવાથી તે અન્યાય ફાલેફૂલે છે. ચંદ્રપ્રદ્યોતન ઉપર આક્રમણ કરી, તેના ઉપર વિજ્ય મેળવી અને તેને કેદી બનાવી, રાજા ઉડ્ડયન સ્વદેશ પાછે ફૅ છે. આ સમયે, મધ્ય પ્રદેશના મન્ત્રસેાર નામક ગામમાં જ્યાં તે પહેાંચે છે ત્યારે ચોગાનુયોગ સ`વત્સરીના પવિત્ર દિવસ હોય છે. ઉડ્ડયન રાજા સૈન્ય સાથે ત્યાં રોકાઇ જાય છે. પોતે ઉપવાસ કરે છે અને રાજા ચંદ્રપ્રદ્યોતન માટે રસોઇ બનાવરાવે છે પરંતુ ચંદ્રપ્રદ્યોતનને શંકા થાય છે કે, રાજા ઉડ્ડયન પોતે જમતા નથી અને મારે માટે રસેઈ બનાવે છે, તેા મારી રસેાઇમાં, રસાઇયાને કહી ઝેર ભેળવાવી દે, તે મારૂં અકારણ મૃત્યુ જ માટે હું પણ આજે ઉપવાસ કરીશ. એમ વિચારી ચંદ્રપ્રદ્યોતને પણ ઉપવાસ કર્યો. સાંજના પ્રતિક્રમણ કરી, રાજા ઉદયન જ્યારે ચંદ્રપ્રદ્યોતનને ખમાવવા આવ્યા ત્યારે ચંદ્રપ્રદ્યોતને કહ્યુંઃ માત્ર શબ્દોની ક્ષમાપનાથી શે લાભ થવાના છે ? મારા હાથ પગમાં તેા એડીએ છે અને તમે મને ખમાવી રહ્યા છે!! ક્ષમાપના અને ધન' એ પરસ્પર વિરોધી ખાખતા છે. ખમાવવા જ હાય તેા હૃદયથી ખમાવવા જોઇએ.' રાજા ઉડ્ડયન ઉપર તેના શબ્દોની પ્રાણસ્પશી અસર થઇ. તેણે ચંદ્રપ્રદ્યોતનને બંધનમાંથી મુકત કર્યાં. બ ંનેની આંખામાં પ્રેમનાં આંસુઓ ઉભરાઇ આવ્યાં ને થાય!
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy