SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર લક્ષ્મીની સ ́પ્રાપ્તિ માટે કણેકણના ઉપયોગ આવશ્યક અને અનિવાય અને છે. વિદ્યાની ઉપલબ્ધિમાં ક્ષણેક્ષણ વેડફવી કે ફ્રગટ બગાડવી પાસાય નહિ. ક્ષણને વેડફનાર વિદ્યાને ખાઇ બેસે છે અને કણના દુરુપયેાગ કરનાર ધનના ધણી થઈ શકતા નથી. દરેક ક્ષણે ઊભા થતા વિચારા સારા છે કે નહિ, તે વિષેની સતત સાવધાની અપેક્ષિત છે. સદ્વિચારો સ`સ્કારોના આવિર્ભાવની ગંગોત્રી છે. કોઈ ગાળો ખેલે, અથવા અશુભ ચિ ંતન કરે, તે તેનામાં ઝૂરા સંસ્કારો જન્મ્યા વગર રહેતા નથી. આપણું પ્રત્યેક કાર્યાં આપણાં જીવન ઘડતરમાં યાગ્ય રીતે ભાગ ભજવે છે. એક શિલ્પી પેાતાની છીણી અને હથેાડીની સહાયથી પથ્થરમાંથી પોતાની ઇચ્છા પડે એવી પ્રતિમા કાંડારી શકે છે, એ પ્રતિમામાં પરમાત્મા સુધીની પ્રતિષ્ઠા આપી શકે છે અને એ રસ્તામાં રગઢોડાતા, કચડાંતા પથ્થરને પ્રભુતા પ્રદાન કરી, તેને સૌના આદરનું, સન્માનનું નિમિત્ત પણ ખનાવી દે છે. હવે તે પથ્થર નથી, પરમાત્મા છે. લોકો તેને પરમાત્મા માની તેના ચરણામાં માથુ નમાવે છે. આજ રીતે આપણા સારા નરસા વિચારે અને કૃતિઓરૂપી છીણીએ આપણા ઘાટ ઘડવામાં કીમતી ભાગ ભજવે છે. તે આપણને નરમાંથી નારાયણ બનાવી શકે છે અને ચાર્વાંસી ચકડાળમાં રખડતાં અને ભમતાં પણ કરી શકે છે. ડૂબનારને જેમ તણખલુ' પણ આધાર બની જાય છે, તેમ જીવનમાં કરેલાં થેાડા પણ સારાં કાર્યો આપણને આ સંસાર સાગરમાં ડૂબતાં બચાવનાર તણખલાના આધારનીગરજ સારે છે. સારુ કરેલું કા કદી નિષ્ફળ જતુ નથી. સમય આવતાં તે અવશ્ય તારક અને છે. શકરનાં લિંગ ઉપર થતી અભિષેકની ક્રિયાને તમે જોઈ છે ખરી ? જો જોઈ ક્રાય તા તમને ધ્યાનમાંજ હશે કે શ ંકરની લિંગ ઉપર જે ઘડો રાખવામાં આવે છે, તેમાં પાણી તે એક આલદી પણ માંડ હોય છે પણ ઘડામાં એક અતિ ઝીણુ કાણું પાડવામાં આવ્યુ. હાય છે. તે કાણામાંથી સતત એક એક ટીપું પાણી ટપકયા જ કરતુ હાય છે. સતત ચાવીસે કલાક તે પાણી ટપકયા જ કરે છે. આની પાછળનું કારણ શું છે ? તમારામાંથી પણ જો કોઇ શ'કરના ભકત હશે તો તે અવશ્ય શિવલિંગ ઉપર પાણી રેડવાની ક્રિયા કરતા જ હશે. પરંતુ આવી રીતે ધીમી ક્રિયા સતત ચાલુ રાખવા પાછળનું રહસ્ય શું છે એમ જો તેને પૂછવામાં આવે તે તેની પાસે ભાગ્યે જ તેનેા જવાબ ડાય છે. તેણે આ ક્રિયાની ચાવી તેા સાચવી રાખી છે; પર ંતુ તે ચાવીથી જે તાળું ઉઘાડવાનુ છે, જે તિજોરી ખાલવાની છે, તેની માહિતી તેની પાસે નથી. ફલતઃ તે ખાલી ઊઠશે: અભિષેકની આવી ધીમી ક્રિયા શા માટે છે તે તે હું જાણતા નથી, પરંતુ મારા બાપદાદા અને તેમના બાપદાદા આમજ કરતા, તેથી હું પણ એમજ કરું છું? તેના જવાખમાં કોઇ વળી કહે કે, શિવલિંગ ઉપર પાણીની ધાર છોડવી હોય તેા આ રીતે એક એક ટીપુ રેડવાથી શે લાભ ? એક સામટીએ પાંચ બાલદી રેડી દીધી હોય તેા ન ચાલે ? કારણઅજ'નાપ્રિય વિષ્ણુ: જ્ઞાપ્રિય : શિવઃ । नमस्कारप्रियो भान्नुर्ब्राह्मणेो मेादकाप्रियः ||
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy