SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ દષ્ટિએ નિહાળી, આત્મકલ્યાણને પંથ સમજી, તે દિશામાં વિચારવા માટે સુજ્ઞ જ્ઞાન જવ હંમેશા પ્રયત્નશીલ રહે છે. જૈન દર્શનની મહા ઉપકારક મૂલવણી તે એ વાતમાં રહી કે અહીંઆ નિશ્ચય અને વ્યવહાર બંને બાબતેની સમજણ છે, અને તેથી વિચારોની , એ જેનદર્શન અનેકાંતને સ્વીકારે છે, અને આત્માના અભ્યદયની પિપાસા સમજનાર મુમુક્ષુ કદે પાત્ર પાપ અને પુણ્ય સમજવું પૂર્ણ નથી. જે સમજવાની વાત છે તે પૂ. મહારાજ સાહેબના શ માં કહીએ તે એ છે કે પાપ જે બંધન છે, અને પાપ જે વિકાસન્મુખ ઉત્ક્રાંતિને અવરો છે તે પુણ્ય પણ આધ્યાત્મિક અભ્યદયમાં માત્ર બાધક તત્વની જ ગરજ સારે છે. બંધનની નો જે વિચાર કરીએ તે બંને એક જ કક્ષામાં અવસ્થિત થાય છે. હા, પુણ્ય જીવનમાં ૨ કૂળ સાધનસામગ્રીમાં આપવામાં આવશ્યક સહાયક હોય છે. પરંતુ અનુકૂળ સાધન સ ગ્રી વિકાસોન્મુખ આત્માને સદા અનુલમ અને ઉપકારક હોય તે એકાંત નિયમ નથી. આ વિર ની યથાર્થતા શ્રીમદ્ રાજચંદ્રના હવન ઉપરથી પણ ફલિત થાય છે. કારણ કે તેમની પાસે નેક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ શકે તેવી શકિત હતી, અનુકૂળ સાધન હતા અને છતાંય તે શક્તિ અને સાધનોથી દૂર રહી, તેમણે આત્માના અભ્યદયને સાચો રાહ પકડયો હતો અને તેનું ને કરાવી અનેક ના કલ્યાણમાં સહાયક બન્યા હતા. માનવ સ્વભાવ નિજાનંદમાં પ્રવૃત્ત રહે છે એ નિજાનંદ ક્યા પ્રકારના હોઈ શકે? આ નિજાનંદ આત્મહતા પણ હોઈ શકે અને આત્મજ્ઞાતા પણ હોઈ શકે. ખરેખર તે મુખ્ય અને જ્ઞાન થાય તો માનવ જે અચ્છીક સુખની પ્રાપ્તિ કરી પરમ આનંદ અને સંતોષ અનુ" છે તે તેના માટે નરકની બારી બની જાય. ખરે આનંદ તે કઈ અન્ય પણ અદ્દભુત છે અને સાચો આનંદ તે તે જ છે કે જેના દ્વારા આત્મજ્ઞાન પ્રાપ્ત થાય અને જે આત્મજ્ઞાન મુ તને માર્ગે દોરે. “હું કેણ છું ? “હું કયાંથી થયે ?” અને “શું મારું સ્વરુપ છે ?”—એ પ્રકન જવાબ જેને યથાર્થ રીતે પ્રાપ્ત થાય, જે મુમુક્ષુ તેને યથાર્થ જવાબ પ્રાપ્ત કરવા નિ તર પ્રયત્નશીલ રહે તે સાચા સુખને અધિકારી બને છે. આ કારણે જેને છેડે જોઇ શકાતું નથી તેવા સમુદ્ર જેવા અનંત સંસારમાંથી તરી જવા માટે જે માનવ દેહ પ્રાપ્ત થયું છે તેને જેટલે બને તેટલે વિશેષ સદુપયોગ કરવા માટેની શીખ પરમ પાવનકારી છે. જ્ઞાન પ્રાપ્ત કરવાની માનવશકિત પરત્વે વિચાર કરીએ ત્યારે માનવ અને પશુઓ વીને ભેદ વિશેષ સમજી શકાય છે. અને તેથી જ જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રકિયા-સ્વાધ્યાય-માનવને માટે પરમ આવશ્યક છે. પૂ. મહારાજ સાહેબે કહ્યું છે તેમ “આજ સુધી જે પણ જાણવામાં ચાવ્યું તે માણસના જગતે જ જાણ્યું છે. ભવિષ્યમાં જે પણ જાણવામાં આવશે તે પણ માણ જ જાણશે. એટલે માણસ પિતાને જ જાણી લે તે પણ જાણી શકાયું છે અને જાણી શકાય છે તે બધું જાણું લેવાય છે. એટલે ભગવાને કહ્યું છે કે જે એકને જાણી લે છે તે બધાને જાણી લે છે. આ એક જાણવાનું છે તે શું છે? આત્મજ્ઞાન મેળવવું તે શું છે? આત્મજ્ઞાન મેળવવા સ્વાધ્યાય કેવી રીતે મદદકર્તા થઈ શકે ? સ્વાધ્યાયને સાચા અર્થ
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy