SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ખંડમાં સિનની સૂમ અને અતિ અગત્યની વાતે સુંદર રીતે, સરળ, મુમુક્ષુ પણ સમજી શકે તે તે પૂ. મહારાજ સાહેબે બતાવેલ છે. માત્મ સાધના એ તો સમગ્ર મુમુક્ષુ માટે પ્રથમ આવશ્યક છે. નિર્ધન બ્રાહ્મણને ધનની લાલસા થી સિદ્ધ પુરુષના દર્શન થયા, મહા તપ આદરીને તેણે ઈન્દ્રને બેલા, અને ઇન્દ્ર જ્યારે તે શું જોઈએ છીએ તે પૂછયું, ત્યારે તેણે રોટલીની માગણી કરી. વર્ષો સભર તપને તુચ્છ રે વિના ટુકડા માટે ગુમાવી દીધું. કારણ કે ઇન્દ્રિય પ્રત્યેની આસકિતઓથી તે ચકચૂર હતું. તે સ્વરૂપની આત્મસાધના તેનામાં હજુ પ્રવેશી નથી અને તપ, દાન, ક્રિયાકાંડ, યથાર્થ જ્ઞાન વિ આત્મસાધના માટે સહાયક બની શકતા નથી તેવી પરમ શ્રત વાણીની તેણે યથાર્થ કરી બત છે. જીવાત્માને પોતાની શકિતનો અનુભવ નથી અને આપણું પાસે જ રહેલ ચિંતામ ને આપણે ઓળખતા નથી. આપણામાં રહેલ દિવ્ય શક્તિઓથી આપણે અપરિચિત છીએ, માવના સ્વરૂપમાં આથડી રહ્યા છીએ અને તેથી જ જે મહાન દષ્ટા છે, જ્ઞાતા છે અને જે અક્ષય ભંડાર છે તેવી પરમ પાનકારી વસ્તુની પ્રાપ્તિથી દર અને દૂર જઈ રહ્યા છીએ. દુકર પ્રવાસ રોકવા માટે “ભાવનાનું માધુર્ય ને ખંડ અતિ મનનીય બને છે. શરીર એ તો રમાત્માનું મંદિર છે અને પરમ ચૈતન્ય પ્રભુ તે ત્યાં જ વસે છે અને તેથી માત્મા તરફનો દુભાવ એ પ્રભુનું સન્માન. સાચા અર્થમાં એ જ પ્રભુની પૂજા. ચૈતન્યની સાચી પૂજાને અર્થ ? જ કે સર્વમાં પ્રભુને નિહાળવા. સંસાર ત્યાગની જે મહાન અડચણવાળી સાડી છે તેના + આ નિત્ય સંગ્રહ કરી, મનમાં સમજી વાળવાની કંડીકાઓ, મુમુક્ષુ છ માટે, સાચાં પાન છે. પ્રભુપરાયણ ભકિત ભરપૂર, કરણ અને પ્રેમથી સર્જાશે અંકિત થયેલા, ભક્ત નામદેવ દષ્ટાંત અતિ પ્રેરક અને અતિ પાવનકારી છે. જનક વિદેહીને સંસાર ત્યાગને માર્ગ દશવન અષ્ટાવક, જેના આઠે અંગ વાંકાં છે તેવા પરમ ચૈતન્યશીલ જ્ઞાની ઋષિને દષ્ટાંત પણ કે બદાકારક છે ! હકીકતે, આ દાંતે, તેની પાછળ રહેલ ત્યાગના મહિમાન લાવના સાથે : સાર સાગરના નામ દ્વીપ સમાન કલ્યાણકારક બની રહે છે, અને તેથી જ ફરી ફરી તેનું ૬ ન-પઠન અને સમજણ અતિ મંગલકારી બને છે. માનવ સહજ વૃત્તિ છે કે દાન, તપ, ક્રિયાકાંડ દર્શન અને કેઈ પણ સત્કાર્ય ભૂમિકામાં તેને ફ ાંક્ષાની અપેક્ષા હોય છે, પરંતુ જગતની ઘટમાળ તે કાંધીન ચાલી રહી છે તે વાતનું તેને તિ પણ થઈ જાય છે અને તેથી જ ફલાકાંક્ષાશૂન્ય કર્મ શુદ્ધ ભાવથી તેના દ્વારા થાય તે જ તે કલ્યાણની કેડી બને છે. ત્યારે પ્રશ્ન ઊઠે છે કે સારો ધર્મ શું હોઈ શકે ? ધનની માફક ના તોલમાપ હોઈ શકતા નથી. ભગવાન મહાવીરે કહ્યું છે તેમ વસ્તુને સ્વભાવ તે ધમ ૨ પાણીને સ્વભાવ શીત છે, અગ્નિનો સ્વભાવ ઉષ્ણુતા છે તેમ મનુષ્યને ધર્મ માનવતા છે અને માનવતાની કેડીને અંત શરીર અને મનથી ઉપર આત્માની દ્રષ્ટિમાં પડેલ છે. મુમુક્ષુ છે. તે ધર્મ અને ધન બંને પડેલા છે અને બંનેને ચોગ્ય સ્વરુપમાં સમજી, માનવતાની
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy