SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ શું? તેને જવામ પણ પૂ. મહારાજ સાહેબની બહુશ્રુત વાણીમાંથી પ્રાપ્ત થાય છે અને તે એ છે કે અનાદિકાળથી જગતના જીવે અજ્ઞાનને આધીન થઇને અંધકારમાં ભટકી રહ્યાં છે. અહિયાં તે આંધળા આંધળાનું નેતૃત્વ કરી રહ્યા છે એટલે પ્રકાશને કયાંય અવકાશ દેખાત નથી. અજ્ઞાન એ માટી પીડા છે” આવા અજ્ઞાનમાં સખતા, અંધકારમાંથી અંધકારમાં પડતા વાના કલ્યાણ માટે આ લેાકમાં કોણ દિવ્ય પ્રકાશ કરશે ?” અન્ય કોઇ નહિ પરંતુ વાધ્યાય; અને તે સ્વાધ્યાય જ આત્માન્નતિના એક માર્ગ છે, નિર્જરા થવા માટેની આવશ્યક કેડી છે, પરમ સુખ પ્રાપ્ત કરવાની એક માત્ર ચાવી છે. આ બાબતની પિછાન જેટલી વહેલી મુમુક્ષુ વાને મળે તેટલી વહેલી તેના આત્મકલ્યાણની યાત્રા પણ શરુ થાય એ નિર્વિવાદ વાત છે. આખરે તે તમામ મુમુક્ષુ જીવે આ મહાન પરમ પાવનકારી, આત્મોન્નતિના પંથે દોરનારી યાત્રાના યાત્રીઓ છે. સંસારની માહિની અને માયામાં આ યાત્રાને સાચે પંથ વીસરાઈ ગયા છે, અને મૂળ નાગ પ્રાપ્ત કરવા, સ્વાધ્યાય સર્વોત્તમ ઉપાય છે એટલુ જ માત્ર સમજવાનુ ખાકી રહે છે. ઉપાદાન નિમિત્ત મીમાંસા' ‘ઉપાદાન નિમિત્ત સમીક્ષા' નિમિત્તની શાસ્ત્રીય મહત્તા’–આ ખડોમાં ઉપાદાન અને નિમિત્ત, જીવન વ્યવહારમાં પ્રતિપળ પ્રાપ્ત થતાં સચેાગાને, સુક્ષ્મ અને શાસ્ત્રીય રીતે સમજવા માટેની અદ્ભૂત સામગ્રી છે. તેવીજ રીતે ‘નિશ્ચય વ્યવહાર’ અને વ્યવહાર અને નિશ્ચય સમીક્ષા' આ બંને ખડોમાં શાસ્ત્રોમાં નિરુપણ થયેલી અન્ય ખાખતાની સામાન્ય મુમુક્ષુ જીવ સમજી શકે તેવી ચર્ચા છે. આ ચર્ચા તે માત્ર સ્વાધ્યાય ચેાગ્ય છે. તેના ઉપરનું અન્ય કાંઈ પણ લખાણ અપૂર્ણ જ રહે તેવી તથા ગહન અને સહેલાઇથી પથ્ય ન અને તેવું શાસ્ત્રનું જ્ઞાન છે. અને તેથી જ શ્રીમદ્ રાજચંદ્ર જેમ કહ્યુ છે તેમ, આ બધી વાતા ‘અનુભવગોચર’ સમાન હાઈ, તેમ અન્ય વાણી તા શું કહે ?’ અભ્યાસીને તેમાં શાસ્ત્રનુ સુક્ષ્મ દર્શન, આત્મા ઊર્ધ્વગમન અને ક્રમના અંધના તાડી તેને ત્યજવાની પીપાસા સેવતા મુમુક્ષુ જીવેાને સહાયક એવા વચનામૃતા, આ બધા ખડામાંથી પ્રાપ્ત થાય છે. ભારતીય ધમ મીમાંસાનું એ લક્ષણ છે કે કર્મની સાપેક્ષ અને કની નિરપેક્ષ અવસ્થા અધા ધર્મોએ સ્વીકારી છે છતાંય કર્મ બંધનાથી ચકચૂર જીવ, નિરપેક્ષ પરિસ્થિતિને હંમેશાં દૂર દૂર ફેકે છે. શ્રીમદ્ રાજચંદ્રે કેવી હૃદયંગમ રીતે અમૂલ્ય તત્ત્વના વિચાર કર્યાં છે અને બુદ્ધિને સ્પશી, સાંસરવે! ઊતરી જાય તેમ કહ્યું છે કે ‘હું કાણુ છુ, કયાંથી થયે ? શું સ્વરૂપ છે મારું ખરું; કાના સબંધે વળગણા છે ? રાખુ` કે એ પરહરુ ?' આ વાતને વિચારજ મુમુક્ષુ વળગણા-શા માટે, કાના સબધે, મારે રાખવા જોઈએ ? માટે સ્વાભાવિક છે, અને તેથી સવ કર્મોમાંથી મુકત થવાના તેના પ્રયત્ન પણ સ્વાભાવિક છે. આ સમજવા માટે કવાદના અને ખડા અત્યંત સહાયક છે. આત્માના અસ્તિત્વ ઉપર અને
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy