SearchBrowseAboutContactDonate
Page Preview
Page 681
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૫ અષ્ટકારી-પૂજાનું રહસ્ય ભાષ–નમસ્કારનું વિવરણ ૧. નમસ્કારની ક્રિયામાં સતત ઉપયાગ ૨. જાપ કરતી વખતે તે અની વિચારણા. ૩. આશષ્ય પ્રત્યે બહુમાન. ૪. નમસ્કાર કરવાના અવસર મળ્યા તેને હ. ૫. ભવભ્રમણના ભય, આ સમગ્ર વિચારણાના ભાવપૂર્વક જે નમસ્કારની ક્રિયા કરાય તે ભાવ-નમસ્કાર છે. દ્રવ્ય સંકોચ-હાથ, પગ, મસ્તક આદિ અવયવાના સંકેચ, ભાવસંકેચ મનનું પ્રણિધાન. શિર આદિ નમાવીને અને અંતર'ગ પરિણામમાં શ્રદ્ધાભાવ ધારણ કરીને જે નમસ્કાર થાય તે ભાવ-નમસ્કાર છે. ભાવમાંથી ભવ-વિષયક દુધને દૂર કરીને મુક્તિ-વિષયક સુગધને સ્થાપન કરનારા શ્રી નવકારને ભાવ આપવામાં અપૂર્વ ઉલ્લાસ પેદા કરવા તે સર્વ મંગલકારી મહાકાય ' ખીજ છે, சு અષ્ટપ્રકારી–પૂજાનું રહસ્ય અભિષેક-પૂજા :– બ્રહ્મર’ધ્રમાં હજાર પાંખડીવાળા કમળમાં સાકાર પરમાત્મા બિરાજે છે. તે સાકાર પરમાત્માના મસ્તક ભાગમાંથી અમૃત રસ ઝરે છે. તેના પ્રતીકરૂપે અભિષેક-પૂજા કરવામાં આવે છે. • મેરુ શિખર ન્હવરાવે એ સુરપતિ......' એટલે શરીરમાં મેરુઢંડની ઉપરથી અમૃત રસ ઝરે છે. પુષ્પ-પૂજા :- શરીરમાં ચક્રો હોય છે, તે ખીડાયેલાં કમળેાના આકારે હોય છે. પરમાત્માની પુષ્પ—પૂજા દ્વારા તે ચક્રો (કમળા ) વિશ્વસ્વર થાય તેવી ભાવના કરવામાં આવે છે. તાજુ ખીલેલું, પ્રફુલ્લ સુવાસિત પુષ્પ પ્રભુ અ`ગે પધરાવતાં વેંત પ્રગટતા ભાવેાદાસથી આ ચક્રો (કમળા ) વિકવર થાય છે. ગધ-પૂજા – ચંદન કૈસર આદિ સુગંધી દ્રવ્યો દ્વારા વિકસિત થયેલાં ચક્રો (કમળા )ની સુગ ધનેા અનુભવ લેવાના છે. તેના પ્રતિકરૂપે ગધ—પૂજા છે. ધુપ-પૂજા 3- આત્મા જ્યારે પેાતાની અંદર પરમાત્મ-દશાના અનુભવ કરે છે, ત્યારે કર્મે મળે છે અને તેની ધુમાડા જેવી શિખા બ્રહ્મરંધ્રમાંથી નીકળે છે, તેના પ્રતીકરૂપે ધૂપ-પૂજા કરવામાં આવે છે. ‘ધૂપ ધ્યાન ઘટા અનુસરીયે રે.... હા મન માન્યા મેાહનજી...' એ પ`ક્તિ તેની સૂચક છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy