SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મના સાધકને માદન विद्या विवेको विनयो विशुद्धिः । सिद्धान्त-वाल्लभ्यमुदारता च ॥ असद्प्रहाद्यान्ति विनाशमेते । गुणास्तृणानीव कणाद् दवाग्नेः || १॥ ૧૮૯ અર્થ : જેમ અગ્નિના કણથી ઘાસના ગંજ મળી જાય, તેમ અસગ્રહથી વિદ્યા, વિવેક, વિનય, વિશુદ્ધિ, સિદ્ધાન્તની વલ્લભતા અને ઉદારતા આદિ ગુણ્ણા વિનાશ પામે છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી માવે છે કે, 'दुरुच्छेदः सतामपि ।' (આ અસગ્રહને) સત્પુરુષા પણુ દુઃખે કરીને દૂર કરી શકે છે. તેથી તેનાથી બહુ સંભાળ રાખવાની હાય છે. ધમ માં નમ્રતા-અપ ણુતાની જરૂર પડતી હાય તા તે આ જ કારણે પડે છે, પરંતુ એકાંત આગ્રહવાળાએામાં તે નમ્રતા—સમર્પણુતા કદી પણ સ્થાન પામી શકતી નથી. તેનું કારણ એ છે કે, કોઈ પણ જાતના એકાન્તવાદમાં વસ્તુસ્થિતિથી વિરુદ્ધ નિરૂપણ કરવાનું હોય છે. તેથી જો તે સ`પૂર્ણ સ્વચ્છંદી ન અને, તા. બધાના વિરોધ કેવી રીતે કરી શકે? અને બધાના વિરાધ ન કરે, તા પેાતાના મત કેવી રીતે સ્થાપી શકે? તેથી એકાન્તવાદ એ જ મિથ્યાત્વ છે, માટે સવ થા ત્યાજ્ય છે. નિક"ભતાના સમૂળ નાશ કયા ગુણસ્થાનકે થઇ શકે એ હકીકત પણ ધર્માંના સાધકોના ધ્યાનમાં રહેવી જોઇએ. નિંભતાના સમૂળ નાશ ઠેઠ નવમા ગુણસ્થાનકે થાય છે. શ્રી જિનશાસનમાં જન્મ્યા પછી સામાયિક, પ્રતિક્રમણ, જિનપૂજાદિ છેાડીને બીજી તેવી કઈ ક્રિયાએ છે કે જે સાધકને આત્મસ તેષ પમાડી શકશે ? જૈનકુળમાં જન્મેલ કાઈ પણ કલ્યાણકાંક્ષી જીવ, શ્રી તીથ “કરદેવપ્રણીત ધર્મક્રિયાએ માટે પેાતાને માગ્ય માનવા પ્રેરાય અથવા અયેાગ્ય માનતા થઈ જાય, તે તે સેવેલી એકાન્તિક વિચારધારાના ચિંતનનું જ પરિણામ છે. પરં'તુ અસહજન્ય આ નખળાઇ જૈનકુળમાં જન્મેલા કલ્યાણવાંછુ જીવની પ્રકૃતિથી સર્વથા વિરુદ્ધ છે. એટલે જેટલા જોરથી તે ધમક્રિયાઓને છેાડવાના વિચારને તે આજે વશ થયા છે, તેટલા જ ખકે તેના કરતાં અધિક જોરથી તે આવતી કાલે તેને સ્વીકારી લેવા તત્પર બન્યા સિવાય રહેવાના જ નથી. કારણ કે કોઇ પણ મનુષ્ય પેાતાની પ્રકૃતિથી વિરુદ્ધ આચરણમાં અધિક કાળ ટકી શકતા નથી. અને તે સમયે જ તેને ખરેખરા એ ખ્યાલ આવે છે કે, ભૂતકાળની પેાતાની સમજ ખાટી હતી. જે ક્રિયા માટે પાતે પાતાને અયેાગ્ય માનતા હતા, તે ક્રિયા માટે તે ખરેખર ચૈાગ્ય છે એવી શુદ્ધ સમજ તેના મનમાં દૃઢ થઈ જાય છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy