SearchBrowseAboutContactDonate
Page Preview
Page 632
Loading...
Download File
Download File
Page Text
________________ એક શોધ પાછળ કરોડો રૂપીઆને ધુમાડે કરે છે, છતાં “જેમ્સ. જીન્સ.” વિગેરે ધુરંધર ગણાતાં વૈજ્ઞાનિકે ચકખા શબ્દોમાં કહે છે કે, અમારા જ્ઞાનની નદીને પ્રવાહ સતત ફરતે રહે છે. અમારા કેટલાય નિણ બરફની જેમ “મેલ્ટીંગ પોઈન્ટ” ઉપર આવીને ઉભા રહે છે. સો વર્ષ પૂર્વે જાહેર કરેલા અમારા કેટલાય આવિષ્કારે સે વર્ષ બાદ સાવ બેટા સાબીત થઈ ગયા છે. માટે અમે તમને કહીએ છીએ કે અમે સત્યના શોધક હોવા છતાં સદા સત્યને પામનારા નથી. માટે અમારી ઉપર પૂર્ણ વિશ્વાસ મુકશે નહિ. આવા કેટલાય વિદ્વાને–વૈજ્ઞાનિકે બહાર પડે છે. છતાં લેકને જેટલી શ્રદ્ધા તેઓમાં છે તેટલી વીતરાગ પરમાત્મા ઉપર નથી. પરમાત્મા ત્રિકાળદશી છે. તેમના વચનની સત્યતા તે આત્માનંદના અનુભવ પછીની છે. પરમાત્માની વાત કદી પણ મિયા હોય જ નહિ. જ્ઞાની પુરૂષોએ નિરવાર્થ ભાવે કઈ પણ જાતની અપેક્ષા રાખ્યા વિના ઘણું બતાવ્યું છે. તેનું મહાસ્ય લાવે. અનંત શક્તિ તારી અંદર ભરેલી છે. બાહ્યદષ્ટિ બંધ કરી આંતર મંથન કર, તે આત્માને અવશ્ય સાક્ષાત્કાર થશે. ભવ ભ્રમણથી કંટાળો આવ્યો હોય, આત્માની શાશ્વત , લક્ષમીને મેળવવી હોય તે પરભાવથી પાછા વળે. અને જ્ઞાનને દીપક પ્રગટાવે. જ્ઞાનથી તત્વ, અતત્વ, ધર્મ, અધર્મ, જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ અને મોક્ષ જેમ છે તેમ દેખાશે. દીપક કાંકરા પણ દેખાડે અને હીરે પણ દેખાડે. ગ્રહણ શું કરવું અને તજી શું દેવું તે જેનારના હાથની વાત છે. આત્મા રૂપી હીરે એવાઈ ગયે છે, તેની શોધ કરવાની જરૂર છે. મેરે હીરે હેરાઈ ગયે કચરે મેં, કઈ પાણી કઈ પથ્થરમેં. મેરો કેઈ આબુજી કોઈ શિખરજી, કેઈ પાલીતાણું વસનેમેં-મેરે. ગયો હતે જે કરમાંથી, મને હીરે મળી ગયે ઘરમાંથી, સાદ કરી ગુરૂજીએ બતાવ્યું, બધ કરી બહ બળમાંથી, મને હીરે મળી ગયે ઘરમાંથી.” ૮૪ લાખના કચરામાં આત્મા એવાઈ ગયા છે. આત્માને શેકવા માટે કોઈ કાશીએ જઈ કરવત મૂકાવે છે. કેઈ ગંગામાં ડૂબકી મારે છે. કેઈ પાલીતાણા જઈ નવાણુની યાત્રા કરે છે. કોઈ સમેત શિખર, આબુ, અંબાજી વગેરે સ્થળોએ યાત્રા કરવા જાય છે. કેઈ આખા શરીરે ભભૂત લગાડી જાપ કરે છે, કે જટા ધારણ કરે છે. આમ અનેક જિજ્ઞાસુઓ જાતજાતના અને ભાતભાતના પ્રગો કરે છે, છતાં હીરે હાથ આવતું નથી. કારણ હરે છે અંદરમાં અને શેધ ચલાવી રહયો છે બહાર ! બહાર લાખના પાણી કરી નાખ્યા ૫ણ અર્થ સર્યો નહી. હીરાની શોધમાં જીવાત્મા બૂમ ભટક પણ જ્યાં છે ત્યાં શોધ કરવી જ રહી ગઈ છે. સ્વ સામે જોવાનું પણ નથી. જે છે તે અંતરમાં છે. અંધ
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy