SearchBrowseAboutContactDonate
Page Preview
Page 631
Loading...
Download File
Download File
Page Text
________________ ર સ્વપરનુ` ભેદ વિજ્ઞાન ખૂબ આવશ્યક છે. જગતના બંધનથી મુક્ત અને તે નિજ સ્વરૂપની મસ્તીમાં મસ્ત બની રહે. આ જગત નાટક સમુ છે. નાટકમાં એકટર જુદા જુદા વેશ અલી પડદાપર જુદા જુદા વેશ અતાવી જગતને ખુશ કરે છે. પ્રેક્ષકાને આનંદમાં પણ લાવી દે છે અને રડાવી પણ શકે છે. ૬૦ વર્ષના વૃદ્ધને ત્યાં એકના એક પુત્રના જન્મ થાય તેા ચાઘડીયા વાગે, સાકર વહેંચાય અને આનંદનુ માજી ફરી વળે, એજ પુત્ર વીસ વષઁના થતાં મેટર નીચે કચડાઇ જાય ત્યારે બધાં એટલેા કરૂણ વિલાપ કરે કે પ્રેક્ષકોની આંખપણ અશ્રુભીની બની જાય. એ રાજ્યા વચ્ચે લડાઈ થતી હોય, ત્યારે વીરરસનું મેાજી ફળી વળે. કેટલીયે ધાંધલ થાય, કેટલાય મરી જાય અને કેટલાયના કચ્ચરઘાણ નીકળી જાય. આ દૃશ્ય જોનારના સૈંયામાં ફાળ પડે. નાટક પૂરૂ થાય એટલે તેના માલીક પ્રેક્ષકોને સમેષીને કહે કે આ નાટક જોતાં આપ દરેકના ચિત્તમાં પ્રસન્નતા ઉત્પન્ન થઇ હશે. આપે ઘણાને મરતાં, ઘાયલ થતાં જોયાં પણ અમારા એક માણસ પણ મઠ' નથી, ઘાયલ થયા નથી. કોઇના વાળપણુ વાંકે થયા નથી. આ તા બધા દેખાવ માત્ર હતેા. આ સાંભળી બધાં તાળીઓના ગડગડાટ કરે છે. આ જ રીતે, સંસાર રંગભૂમિના અખાડા છે. જીવરૂપી નાટકી—નૃત્યકાર નટવાની પેરે નવાનવારૂપ ધારણ કરે છે. કોઇ સ્રી, કોઈ પુરૂષ, કેાઈ રાજા, કોઈ ભિખારી, કોઈ મિત્ર, કોઈ શત્રુ આમ જુદા જુદા રૂપ લે છે. કોઈ મરી જાય તે બધાં ભેગા મળી રડે છે. લગ્ન થાય તા આનંદ મનાવે છે. અને મીઠાં કોળીયા જમે છે. કંઈક માજી પથરાય છે અને કંઈક ખાજી સકેલી લેવાય છે, છતાં આત્મા તે અજર અમર નિરંજન અને નિરાકાર છે. આત્માનુ અસલી સ્વરૂપ નિહાળે. કમ પ્રમાણે નાટક ભજવે છે. પણ પેાતે નિશ્ચય નયે જન્મતા નથી, મરતા નથી. આત્મા અનાદિ અનંત છે. તેના છેડા નથી. આત્મ દૃષ્ટિ કરો તા દેહ માટીના માળખા જેવા દેખાશે અને એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી દરેક જીવામાં સહજાનંદ, ચિદાનંદ સ્વરૂપ આત્માના દર્શન થશે. ષ્ટિ, અનિષ્ટ અને સ'ચાગ-વિયેાગમાં હષ શાક નહી થાય. અજ્ઞાનને કારણે જીવે પુદ્ગલને પોતાના માન્યાં છે, તેથી તે ચાલ્યા જતાં તેના વિયાગ રડાવે છે. સુક્ષ્મ દૃષ્ટિ થાય તેા જીવને સમજણ આવી જાય કે હું એકલા આભ્યા છું, એકલા જવાના છું. વિભાવ ભાવથી જે ક્રમ બાંધીશ તે એકલે ભાગવવાના . સને પકડવા હાય તા સાણસા ચાલે પણુ હીરાકણીથી તે ન પકડાય. તેને માટે તે સાધુસા જોઇએ. તેમ આત્માનું સુક્ષ્મ નિરીક્ષણ કરવા માટે બાદર ઉપયોગ ન ચાલે, સુક્ષ્મ ઉપયાગ જોઈ એ. આત્મા ચૈતન્ય ઘન આનંદના પીડ અને જ્ઞાનના દિર છે. જ્ઞાનીએ એ આત્મ સ્વરૂપના અનુભવ કરીને કથન કર્યુ છે. વીતરાગ પરમાત્મા પર તમને શ્રદ્ધા ખરી ? એક વૈજ્ઞાનિક કોઈ નવી દૃષ્ટિ મહાર આપે તે તેનું તમને મહાત્મ્ય આવે, તે
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy