SearchBrowseAboutContactDonate
Page Preview
Page 619
Loading...
Download File
Download File
Page Text
________________ tot વંદણા કરવાથી નીચ ગાત્ર કમ' ખપે છે. ઉચ્ચ ગેાત્ર કમ ખધાય છે. સૌભાગ્ય નામકમ અને અપ્રતિહત આજ્ઞા ફલ પ્રાપ્ત કરે છે. અને દાક્ષિણ્ય ભાવ પ્રાપ્ત કરે છે. શરીરને હૃષ્ટ-પુષ્ટ બનાવવા રાત–દિવસ પણ ન જુએ. ભક્ષ્ય—અ ભક્ષ્ય પણ ન જુએ જ્યારે ત્યારે ને જે તે ખાધા કરે. પણ શરીરને તે છેડવાનું જ છે. સ્વાધીનતા એ તપ કરી. વીરંગત મુનિ અગિયારી, અંગના અભ્યાસ કરી ત્તપ કાર્યમાં જોડાય છે. કમની લેખડા તપ વિના ઉડતી નથી. "तपणं से वीरं गए अणगारे चउत्थ जाव अप्पाणं भावेमाणे बहुपडि पुन्नाई पणयालोस वासाइ सामन्न परियागं पाउाणित्ता दोमासिया ए संलेइणाए संलेहणाए अत्ताणं झूसिता सवीस भत्तस असणाए छेदित्ता आलोइयं पडिकंते समाहिपत्ते कालमासे कालं किच्चा बंभलोए कप्पे मोर विभा देवताए उववन्ने " તેમણે તપ કરી, કાયાને કચરી નાખી, શરીરને સૂકવી નાંખ્યું અને આખરે એ મહિનાના સચારા કરે છે. સંથારા દેહાધ્યાસ છૂટે તેા કરી શકાય. re છુટે દેહાધ્યાસ તા નહિ કર્તા તું કમ, નહિ લેાકતા તુ તેહના એજ ધર્મના મ’: કર્મીના કર્તા અને ભેતા તુજ છે, માટે ની શુ'ખલામાંથી મુકત થવા તપધર્મનું આરાધન કરશે. ૪૫ વર્ષીની પ્રવજ્યા પાળી વીરગત મુનિ પાંચમાં બ્રહ્મ દેવલાકમાં દેવપણે ઉત્પન્ન થયાં. ત્યાં ૧૦ સાગરાપમની સ્થિતિ પરી કરીને. " आउखण्णं भवखएणं ठिइखएण આયુના ક્ષય કરી, ભવના ક્ષય કરી, સ્થિતિનેા ક્ષય કરીને દ્વારિકા નગરીમાં રાજા ખલદેવની પત્ની રેવતીની કુક્ષીમાં પુત્રપણે ઉત્પન્ન થયા. રેવતીદેવીને સિંહનું સ્વપ્ન લાધ્યું. પછી લાડકોડથી મેાટા થાય છે. અને ૫૦ કન્યાના સ્વામી બને છે તે નિષધકુમારની વાત આપણે પહેલા કહી ગયા. તેઓ ખાર વ્રત નેમનાથ ભગવાન પાસે અગીકાર કરે છે. પૂર્વભવમાં સારી આરાધના કરી છે. તેથી અત્યારે સજાને પ્રિય લાગે છે. સાધુજનાને પણ પ્રિય છે. વરદત્ત નામના ગણધર આ પ્રમાણે વાત સાંભળે છે. ત્યારે પૂછે છે. તે નિષકુમાર દિક્ષા લેશે ? ભગવંત કહે છે હન્તા ! હા, તે દીક્ષા લેશે. તિર્થંકર દેવ તેના જ્ઞાનમાં મધુ જુએ છે પણ જીવની લાયકાત પ્રમાણે જ વ્રત પ્રત્યાખ્યાન કરાવે ત્યાર પછી ભગવાન નેમનાથ વિહાર કરી, ગ્રામાનુગ્રામ વિચરે છે, અને નિષકુમાર ખારવ્રતનું પાલન કરતાં જીવાદિક નવ પદાર્થને જાણતાં પેાતાના સ'સાર-વ્યવહાર ચલાવે છે. વિશેષ અધિકાર અવસર કહેવાશે. ܕܕ
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy