SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન નં..૧૦૧. કરતક સુe ૧૧ શુક્રવાર તા. ર૯-૧-૭૧ પડતી વૃત્તિને સ્થિર કરનાર, વાત્સલ્યના ઝરણાં વહેવડાવનાર ભગવાને સિદ્ધાંતથી સમજાન્સ. સિદ્ધાંત એટલે. ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ હોય તેનું નામ સિદ્ધાંત. નિષકુમાર જેમણે ભગવાન નેમનાથ પ્રભુની વાણી હિંયાની ગાગરમાં ઝીલી છે, જેના અંતરનાં તાર ઝણઝણી રહ્યા છે. જેને આત્મા મોક્ષના સુઓ મેળવવા થનગની રહ્યો છે. જેણે શ્રાવકના બાર વ્રત અંગીકાર કર્યા છે. તે ભગવાન નેમનાથ પ્રભુના શ્રમણોપાસક બન્યા છે. ત્યારપછી ભગવાન વિહાર કરી ગયા. “મેરૂ અચળ જેમ અંતર્યામી પણ ન રહે સ્વામી એકણુ ઢામી” --- જેમ મેરૂ પર્વત અચલ, અડોલ અને સ્થિર છે તેમ ભગવાન પિતાના આત્મ સ્વરૂપમાં રિવર હતા. હિમાલય જેવા શીતળ હતા. યથાખ્યાત ચરિત્રવાન અને અકષાયી હતા. જે જીવે એમની. સમીપ આવતાં તે શીતળ બની જતાં એવા અંતર્યામી તિથી કર દેવ પણ એઇગામથી બીજે ગામ,. એકનગરથી બીજે નગર પિતાના આત્માને સંયમ, તપ વડે ભાવિન કરતાં સુખે સુખે વિહાર કરે છે. કલ્પાતિત પુરૂષ છે, કેવળજ્ઞાની અને કેવળદર્શની છે. છતાં વ્યવહાર માર્ગ છેડતા નથી. જેમ હિમાલયમાંથી વહેતી ગંગા જ્યાં જ્યાંથી પસાર થાય છે, ત્યાંના કિનારાની ધરતી લીલીછમ બનાવે છે. અનેક ગામના તૃષાતુરાની તક છીપાવે છે. દરેકને શાંતિ અને શાંતલતાનું પ્રદાન કરે છે. એમ ભગવાન વીરની વાણી અનેક ઈવેને માટે ઉપકારક બની છે. વર હિંમજટલે રિટી, गुरु गौतम के मुख-कुंड-इली है"" મહાવીર રૂપી હિમાલયમાંથી વાણી રૂપી વારીને પ્રવાહ નીકળે. અને ગૌતમ આદિ ગણધર ભગવાને તેને ઝી. ભવ્ય અને અમૃતમય વાણીના પીરસર્ણ કર્યા. જે નિકટ ભાવિ હતા તેમણે તે વાણી પિતાના જીવનમાં ઉત્સાહથી ઝીલી લીધી. અને જીવનમાં ઉતારી તે કૃતકૃત્ય બની ગયા. ધન્ય ધન્ય બની ગયા. તેઓના ભવભ્રમણ ન રહ્યાં. જેને ગુરૂગમની ચાવી મળી, જેના અંતરના ખજાના ખુલી ગયા, તેઓ જડભાવને છોડી આત્મ-સ્વભાવમાં રમણ કરવા લાગ્યાં આધ્યાત્મિક વિકાસમાં આગળ ને આગળ વધ્યા અને અનેક છે એ આધારે તરી ગયા. એ વીરની વાણનું પાન કરનાર અમારા
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy